Abtak Media Google News

શહેરમાં તાજેતરમાં જ રંગેચંગે યોજાયેલા ગણેશોત્સવમાં દર વર્ષની આ વર્ષે પણ પોલીસ દ્વારા સારા શુસોભન, દર્શનાર્થીઓ માટે પાર્કીંગ સહિતની ટ્રાફિક વ્યવસ્થા, ઇકો ફ્રેન્ડ્રલી મૂર્તિ સહિતના મુદાને ધ્યાને રાખી કરાયેલા આયોજકો પૈકી સર્વેશ્ર્વર ચોક ગણેશપતિ મહોત્સવને પ્રથમ નંબર આપી રૂ.5100 રોકડા અને ર્સ્ટીફકેટ આપી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

Advertisement

Dsc 2927Dsc 2933Dsc 2930Dsc 2924

જ્યારે બીજા નંબર પર ત્રિકોણ બાગ કા રાજાને રૂા.4100 રોકડા અને ર્સ્ટીફીકેટ આપવામાં આવ્યું છે, ત્રીજા નંબર પર ન્યુ મહારાષ્ટ્ર મંડળ અને ચોથા નંબરે ચંપકનગર ગણપતિ મહોત્સવના જુદા જુદા 21 જેટલા આયોજકોનું હેમુ ગઢવી હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. (તસવીર: શૈલેષ વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.