Abtak Media Google News

હરીદ્વાર હેવન, નાનામવા રોડ, સત્યમ પાર્ટી પ્લોટ પાસે રાજકોટ મુકામે આવેલ નામાંકિત અને અતિ ધાર્મિક હરિદ્વાર હેવન ફલેટ હોલ્ડર દ્વારા ગણેશ ઉત્સવ નીમીતે ગણેશ સ્થાપના કરવામાં આવી, દરરોજ સવાર-સાંજ મહાઆરતી ધુન ભજન હરીદ્વાર હેવન પરિવાર દ્વારા કરવામાં આવશે.

હરિદ્વાર પરિવારના વિશાલભાઇ, તુષારભાઇ, કેતનભાઇ કાનાભાઇ, તરંગભાઇ દ્વારા પુજાનો લાભ લીધેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવામાં પ્રમુખ જીગ્નેશભાઇ હિરપરા, અશોકભાઇ સંજયભાઇ, ચંદ્રેશભાઇ, હરેશભાઇ ઉમેશભાઇ, વિપુલભાઇ, શૈલેષભાઇ, હેમંતભાઇ, રીશીતભાઇ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.