Abtak Media Google News

સૌ. ઈન્ડિયા ટુડે ગ્રુપ..

એક બાજુ એવું કહેવામા આવે છે કે વન્દે માતરમ શાળામાં ગવડાવવું દેશમાં ફરજિયાત કરવામાં આવે.. પરંતુ તેની સામે મંત્રીઓને જ ભારતીય ગીત વન્દે માતરમ આવડતું નથી…

મીડિયા સાથેની એક વાત ચિત દરમિયાન યુપીના મંત્રી બલદેવસિંહને પુછવામાં આવ્યું કે તમે એક લાઇન વન્દે માતરમ ગીત ની સાંભળાવો તો તેઓએ સખત મનાઈ સાથે ના બતાવ્યુ..  જ્યારે તેમને ફરીથી પુછવામાં આવ્યું ત્યારે તેમણે વાત જ ફેરવી નાખી અને તેમને ગીત ગાવાની મનાઈ જ કરી દીધી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.