Abtak Media Google News

વિશ્વભરના ક્રિકેટ રસિકો માટે દિવસે દિવસે વધુને વધુ લોકપ્રિય બનતી પ્રીમિયર લીગમાં હવે ઉમેદ મહિલા નું પણ આગમન થઈ રહ્યું છે ત્યારે બીસીસીઆઈ દ્વારા મહિલા શાહ ડબલ્યુ પી એલ સીઝન 2023 27 માટેની સ્પોન્સરશિપ માટે ટાટા ગ્રુપ ની પસંદગી કરી છે

વુમન પ્રીમિયર લીગ ના ઉદ્ઘાટન સમારોહ થી ક્રિકેટની દુનિયામાં મહિલા ક્રિકેટ નો દેશમાં નવો યુગ શરૂ થઈ રહ્યો છે અને ડબલ્યુ પી એલ ના રૂપમાં મહિલા ક્રિકેટ પ્રતિભા ને તક મળશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ના કેપ્ટન હરમન પ્રીત કોર સ્મુર્તિ બધાના દીપ્તિ શર્મા શેફાલી વર્મા 15-19 વર્લ્ડ કપ ના કેપ્ટન અધિમીમાં રીચા ઘોસ્ સહિતની પ્રતિભાવો પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી મહિલા ક્રિકેટ પ્રતિભાવો એ પણ આ સમારોહમાં હાજરી આપી હતી

હુમન ટિમલી ના પ્રથમ સિઝનમાં 22 મેચો રમાશે અને આ સિઝનમાં પાંચ ટીમો દિલ્હી કેપિટલ ગુજરાત જાહેર મુંબઈ ઇન્ડિયન રોયલ ચેલેન્જર બેંગલોર અને યુપી ઓરીજન ની ટીમો પ્રથમ ડબલ્યુ પી એલ સિઝનમાં રમશે બીસીસીઆઈ ના સચિવ જઈ સાહેબ જણાવ્યું હતું કે મહિલા ક્રિકેટ દિવસે વધુને વધુ લોકપ્રિય બનતી જશે ટાટા ગ્રુપ ને ટાઈટલ સ્પોન્સરશીપ ની જવાબદારી આપવામાં આવી છે વુમન પ્રીમિયર લીગ દુનિયામાં મહિલા ક્રિકેટ ના નવા ઉદય થઈ રહેલા સમય ની પરખ કરાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.