Abtak Media Google News

બ્રિટનની ગ્રીનવિચ યુનિવર્સિટીના અભ્યાસુઓનું કહેવું છે કે પેરાસિટામોલ લેવા કરતાં બે પિન્ટ એટલે કે લગભગ એક લિટર જેટલો બિયર ગટગટાવવાી પીડામાં વધુ રાહત ાય છે. આ તારણ કાઢતાં પહેલાં લગભગ બિયર પર યેલા ૧૮ અલગ-અલગ અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને લગભગ ૪૦૦ પાર્ટિસિપન્ટ્સ પર બિયરનો પ્રયોગ પણ યો હતો. બ્રિટિશ રિસર્ચરોએ નોંધ્યું હતું કે બિયર પીવાી મગજમાં પીડાની સંવેદના અનુભવતાં કેન્દ્રોની સેન્સિટિવિટી ઘટી જાય છે. પેઇનકિલર પણ અલગ રીતે એ જ કામ કરે છે. પેઇનકિલર્સ શરીરના જે-તે ભાગમાં તી ડિસ્કમ્ફર્ટનો સંદેશો મગજના પીડા અનુભવતા અને ્રિએક્ટ કરતા કેન્દ્ર સુધી પહોંચાડવાનું કાર્ય અટકાવી દે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.