Abtak Media Google News

શેક કરવા માટેની રબરની થેલી કે હીટિંગ પેડ લગભગ દરેક ઘરમાં આજકાલ જોવા મળે છે, પરંતુ ભાગ્યે જ લોકો મેડિકલી એનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ એ જાણે છે. જો એનો ઉપયોગ ખોટી રીતે ાય તો પ્રોબ્લેમ ઘટવાને બદલે વધી જાય.

Advertisement

સંધિવાનો દુખાવો હોય કે પગ મચકોડાઈ ગયો હોય, કોઈ પણ પ્રકારના દુખાવા કે ઇન્જરીમાં શેક લેવાની પરંપરા આપણે ત્યાં વર્ષોી ચાલી આવે છે. વર્ષો પહેલાંની વાત કરીએ તો દરેક ઘરમાં શેક માટેની રબરની ેલી જોવા મળતી જ હતી. આજના સમયમાં એનું સન હીટિંગ પેડે લઈ લીધું છે. જોકે શેક બે પ્રકારના હોય છે, ગરમ અને ઠંડા. દરેક ઘરમાં હીટિંગ પેડ અને ફ્રીઝરમાં આઇસ-પેક સામાન્ય રીતે જોવા મળે જ છે. પહેલાં એવું પણ હતું કે આ ગરમ અને ઠંડા શેક ફક્ત વૃદ્ધ લોકોને કામ આવતા, પરંતુ આજે ૩૦-૪૦ વર્ષના લોકોને પણ સતત રહેતા દુખાવા અને કોઈ ને કોઈ ઇન્જરીને લીધે આ પ્રકારના શેક કોમન ઈ ગયા છે. ઘરે-ઘરે જેનો ઉપયોગ ાય છે એવા ઠંડા અને ગરમ શેક કઈ જગ્યાએ, કઈ રીતે અને શું કામ યુઝ કરવા જોઈએ એનું સાયન્ટિફિક નોલેજ બધા પાસે હોતું ની. જે જગ્યાએ ઠંડો શેક કરવો જોઈએ ત્યાં ગરમ અને ગરમ કરવો જોઈએ ત્યાં ઠંડો શેક કરી નાખીએ તો મોટી તકલીફ ઊભી ઈ શકે છે. આરામ મળવાને બદલે પ્રોબ્લેમ મોટા ઈ જતા હોય છે. આજે આપણે જાણીએ કે આ બન્ને શેકની પદ્ધતિ ક્યારે અને કઈ પરિસ્િિતમાં વાપરવી જોઈઅે અને કઈ રીતે વાપરવી જોઈએ.

હીટ થેરપી

હીટ ેરપી એટલે કે ગરમ શેક. ગરમ શેક આપના પર કઈ રીતે કામ કરે છે એ જણાવતાં નાઇટિંગલ હોમ હેલ્ સ્પેશ્યલિસ્ટ રીહેબિલિટેશનનાં હેડ ડોકટર કહે છે, ગરમ શેક જે જગ્યા પર લેવામાં આવે છે એ ભાગનું તાપમાન વધારવામાં એ મદદરૂપ બને છે. એ ભાગનું તાપમાન ોડુંક પણ વધે તો શરીરના એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જ્યારે એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે ત્યારે એ ભાગમાંી કળતર હટી જાય છે અને એ સ્નાયુની ફ્લેક્સિબિલિટી વધે છે. ગરમ શેક કે હીટ ેરપી સ્નાયુને રિલેક્સ કરે છે અને ટિશ્યુનું જે ડેમેજ યું હોય છે એને ઠીક કરે છે.

ડ્રાય અને વેટ હીટ થેરપી

પહેલાં શેક માટે આપણે રબરની ેલી વાપરતા. હવે મોટા ભાગનાં ઘરોમાં આજકાલ હીટિંગ પેડ્સ જોવા મળે છે. આ પદ્ધતિને ડ્રાય હીટ ેરપી કહે છે. જ્યારે ગરમ પાણીી નહાવાનું, ગરમ પાણીના ટબમાં હા કે પગ બોળી રાખવાના, ગરમ પાણીમાં નાખીને ટુવાલ વાપરવાનો કે સોના બા જેવા ઑપ્શન્સ વેટ હીટ ેરપીમાં ગણાશે. આ બન્નેની શું અસર છે અને શું વાપરવું જોઈએ એ બાબતે સ્પક્ટતા કરતાં ડો. વિજયા ભાસ્કર કહે છે, તમને સામાન્ય દુખાવો હોય તો ડ્રાય હીટ ેરપી ચાલી શકે છે. એ ગરમ લાગે એટલે એનાી ોડું રિલેક્સ લાગે અને સારું લાગે. પરંતુ જો તમને ખરેખર કળતર દૂર કરવું હોય, દુખાવો લાંબા ગાળાનો હોય, સ્નાયુ એકદમ સ્ટિફ એટલે કે જટિલ ઈ ગયા હોય ત્યારે વેટ હીટ ેરપી જ વપરાય, કારણ કે એ વધુ અસરકારક સાબિત ાય છે.

ક્યારે વપરાય?

જ્યારે પેઇન ક્રોનિક હોય એટલે કે દુખાવાની તકલીફ લાંબા ગાળાી ચાલી આવતી હોય જેમ કે આાર્ઇટિસ કે સંધિવાને લીધે તો દુખાવો, ખરાબ પોરને કારણે સતત રહેતો પીઠનો, કમરનો કે ખભાનો દુખાવો, ગોટલા ચડી ગયા હોય વગેરે પરિસ્િિતમાં ગરમ શેક એમાં પણ ખાસ ભીની એટલે કે વેટ હીટ ેરપી યુઝ કરવી જોઈએ.

ક્યારે ન વપરાય?

ખુલ્લા ઘાવ પર હીટ ેરપી ન વાપરવી. ક્યાંક છોલાઈ ગયું હોય, સોજો આવી ગયો હોય તો ગરમ શેક ન કરવો. આ સિવાય અમુક લોકોએ ગરમ શેક વાપરતાં પહેલાં એક્સપર્ટની સલાહ લઈ લેવી; જેમાં ડાયાબિટીઝ, ડર્મેટાઇટિસ, વેસ્ક્યુલર રોગો, ડીપ વેઇન ોમ્બોસિસ અને મલ્ટિપલ સ્ક્લેરોસિસના દરદીઓનો સમાવેશ ાય છે. આ લોકો હીટ ેરપીી દાઝી જઈ શકે છે, સ્કિન પર અસર આવી શકે છે અને બીજી જટિલ સમસ્યાઓ પણ સરજાઈ શકે છે. આ સિવાય હાર્ટ-ડિસીઝ અને હાઇપરટેન્શનના દરદીઓએ પણ ડોક્ટરની સલાહ મુજબ જ આગળ વધવું. જો તમે પ્રેગ્નન્ટ હો તો હોટ ટબ કે સોના બા વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

હીટ થેરપી કેવી રીતે વપરાય?

ડોકટર પાસેી જાણીએ આ થેરપી કઈ રીતે વપરાય.

  1. ૧. હીટ થેરપી માં સૌી મહત્વની વાત જે સમજવાની છે એ એમ છે કે શેક અત્યંત ગરમ ન હોવો જોઈએ. હૂંફાળાી સહેજ વધુ એવો ગરમ હોવો જોઈએ. અત્યંત ગરમ પાણી કે એકદમ ગરમ હીટિંગ પેડ વાપરવાી સ્કિન ખરાબ ઈ શકે છે અને ફાયદો પણ તો ની. એટલે અત્યંત ગરમ ન વાપરતાં ઓછું ગરમ પાણી વધુ ઉપયોગી છે.
  2. ૨. બીજી મહત્વની વસ્તુ એ છે કે કેટલો સમય શેક કરવો જોઈએ? જો ખૂબ જ તકલીફ હોય તો વધુમાં વધુ અડધો કલાક શેક કરી શકાય. બાકી ૧૫-૨૦ મિનિટ સુધીનો શેક પૂરતો ઈ પડશે. ઘણા કેસમાં ૧૦-૧૦ મિનિટના શેક પણ કહેવામાં આવે છે, જે દિવસમાં ૩-૪ વાર કરવાના હોય છે. તકલીફ કેવી અને કયા પ્રકારની છે એ મુજબ સમય નક્કી ાય છે.
  3. ૩. મોટા ભાગે હીટિંગ પેડ જે લોકો વાપરતા હોય છે તે તેમને જે ભાગમાં તકલીફ છે એ ભાગમાં જ પેડ રાખે છે અને એ રીતે શેક કરતા હોય છે.
  4. ૪. પરંતુ વેટ હીટિંગ કઈ રીતે વપરાય એ ખાસ સમજવું જોઈએ. જે ભાગમાં દુખાવો હોય ત્યાં હૂંફાળાી ોડુંક વધારે હોય એવા ગરમ પાણીની ધાર કરીએ તો એ રીતે શેક તો રહે છે. ગરમ પાણીી સ્નાન એ એક પ્રકારની હીટ ેરપી જ છે. ખાસ કરીને આખા શરીરમાં કળતર હોય ત્યારે આ રીત કામ આવે છે.
  5. ૫. પીઠ કે કમરના ભાગ પર ગરમ પાણીમાં બોળેલો ટુવાલ રાખવો જોઈએ. દર એક મિનિટે એ ટુવાલ સૂકો ઈ જાય છે કે ઠંડો પડી જાય છે એટલે ફરી એને ગરમ પાણીમાં બોળી લગાવવો. આમ સતત કરતા રહેવું. ઘણા લોકોને આ પદ્ધતિ કંટાળાજનક લાગે છે, પરંતુ હકીકત એ છે કે એ ખૂબ જ અકસીર છે.
  6. ૬. જો હા-પગમાં દુખાવાની તકલીફ હોય તો એને ગરમ પાણીના ટબમાં બોળી શકાય છે.
  7. ૭. જો હીટ ેરપી કરતાં એમ લાગે કે સોજો વધી રહ્યો છે તો તરત જ એ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને ડોક્ટરને મળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.