Abtak Media Google News

યુનિયન સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના સો વ્યાજ અને ટેકસ પોલીસી તેની પંચવર્ષી યોજના પહેલા જ બંધ ઈ જશે. સરકારે નાના રોકાણકારો માટેના નિયમોની અમલવારી માટેની પણ જોગવાઈ કરી છે. તેી હવે પીપીએફ અને નેશનલ સેવિંગ સર્ટિફીકેટના લાભો હવે સમયરેખા પહેલા જ રદ ઈ જશે. એક સ્ટેટમેન્ટમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, મેડિકલ યોજનાઓ અને શિક્ષણ યોજના માટે ઉપયોગી પીપીએફ એકાઉન્ટ હવે બંધ ઈ જશે.

Advertisement

જો કે આ પૂર્વ આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં હવે વિવિધ નાના રોકાણકારો અને બચતકારોને લાભ આપવા સરકાર મામણ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મૃત્યુ પામેલા રોકાણકારો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે, તેનાી નાની બચત યોજના માટેની તકોનું સર્જન શે અને તેમને આવકવેરાના ફાયદાઓ મળશે. જો કે ટેકસ પોલીસીમાં કોઈપણ પ્રકારે ફેરફારો કરાયા ની. પીપીએફ ખાતાને કોર્ટના ઓર્ડરમાં પણ જોડી શકાશે નહીં. આમ સરકાર રોકાણકારોની તરળતા વધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.