Abtak Media Google News

રાજકોટની અને ઘરોમાં બિરાજમાન થયા બાપ્પા: વિઘ્નહર્તા સર્વપ્રિયાય દેવ ગણેશની આરાધનામાં કોઇ કસર રાખવા નથી માગતા ભક્તો

સતત નવમાં વર્ષે ચંપકનગર કા રાજાની સ્થાપના

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રણછોડનગર પાસે ચંપકનગર કા રાજાના નામે સતત નવમા વર્ષે સાર્વજનીક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચંપક નગર કા રાજા ગણેશોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ દર્શનાર્થે પહોચવાના છે. મુખ્ય આયોજક મુકેશ રાદડીયા અને અન્ય સહયોગી દ્વારા ધામધૂમ પૂર્વક કરવામાં આવેલા આયોજનમાં લાલબાગ કા રાજાની અદલો અદ્લ પ્રતિકૃતિ જેવી ૧૧ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.