Abtak Media Google News

ભાજપના ગઢ સમી બેઠક કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ની ઘાટલોડિયા બેઠક પર સૌથી વધુ સસ્પેશન હતું કે બેન ચૂંટણી લડશે કે લડાવશે અંતે તે નક્કી થયું. જેના પર અમદાવાદ કોર્પોરેશનના ઔડાના ચેરમેન ભુપેન્દ્ર પટેલને ટિકિટ. પીઢ ભાજપી નેતા અને પાટીદાર સમાજમાં પણ વર્ચસ્વ ધરાવતા નેતા ભુપેન્દ્રભાઇ આ વખત વિધાનસભા લડશે. અમદાવાદ કોર્પોરેશનના વગદાર નેતા અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

આ સાથે ભાજપે જાહેર કરેલ મહત્વની બેઠકના ઉમેદવારો

*મણિનગર- સૂરેશ પટેલ

*નારણપુરા-કૌશિક પટેલ

*સાબરમતી-નરહરિ અમીન

*સિધ્ધપુર-જયનારાયણ વ્યાસ

*એલિસબ્રિજ-રાકેશ શાહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.