Abtak Media Google News

ભાજપ કાર્યકરો અઢી લાખ પત્રિકા વહેંચી રસીકરણ જાગૃતિ લાવવા પ્રયાસ કરશે

ભાજપ દ્વારા શહેરના તમામ બૂથમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું.

Advertisement

વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દુનિયાનું સૌથી મોટુ કોવિડ-19 2સીક2ણ અભિયાન ચાલી 2હયુ છે.દેશમાં અત્યા2 સુધીમાં આશરે 2 ક2ોડથી વધારે લોકોએ કોવિડ-19 2સી (વેક્સીન) લઈ લીધેલ છે ત્યારે આ 2સીક2ણ અભિયાનમાં વ્યાપક સ્તરે પાર્ટીના કાર્યર્ક્તાઓ જનસેવા હેતુ જોડાય તે માટે પ્રદેશ ભાજપની યોજના અનુસા2 રાજકોટ શહે2 ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણી ના માર્ગદર્શન હેઠળ શહે2ના તમામ બુથોમાં 2સીક2ણ અભિયાનનો પ્રારંભ ક2વામાં આવેલ છે.

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે દેશના ડોકટ2ો અને વૈજ્ઞાનીકોએ કોવિડ-19 વિરૂધ્ધ વૈશ્ર્વિક લડાઈને મજબુત ક2વા માટે બહુ જ ઝડપથી કાર્ય ર્ક્યુ છે.

ત્યારે તમામ વ્યક્તિઓ 2સી (વેક્સીન) લઈ પોતાના શહે2, રાજય અને દેશને  કો2ોના મુક્ત બનાવવામાં સહભાગી થાય તે માટે ભા2તીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા સેવા હી સંગઠન ના મંત્રને સાર્થક કરી લોકોમાં વેક્સીન બાબતે જાગૃતતા આવે તે માટે સ2કા2 અને લોકો વચ્ચે કડીરૂપ ભુમિકા ભજવશે.ત્યારે  2સીક2ણ કાર્યક્રમ દ2મ્યાન  ભા2તીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓ લોકજાગૃતી માટે ઘ2-ઘ2 સંપર્ક,2જીસ્ટ્રેશન કરાવવામાં મદદરૂપ થવુ, વિ2ષ્ઠ નાગરીક તેમજ બીમા2 વ્યક્તિઓને હોસ્પિટલ/ 2સીક2ણ કેન્દ્ર સુધી લઈ જવા – પ2ત ઘ2 સુધી પહોચાડવાની વ્યવસ્થામાં  અસરકાર અને મહત્વપૂર્ણ ભૂમિકા ભુમિકા ભજવશે.

અઢી લાખથી વધુ પત્રિકાનું વિત2ણ ભાજપના કાર્યર્ક્તાઓ ધ્વારા કરી ખરા અર્થમાં સેવા હી સંગઠન ના મંત્રને સાકા2 ક2શે, તેમ અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશો2 રાઠોડે જણાવેલ હતું.

વોર્ડ નં.8 ના કોઈપણ અશક્ત, બીમા2,નિરાધા2 કે નિ:સહાય વડીલોને નમ્ર અપિલ ક2વામાં આવી છે કે ટેલીફોનીક જાણ કરીને પણ 2સીક2ણની વ્યવસ્થા કરાવી શકશે. તે માટે વોર્ડ નં. 8ના પ્રભારી નિતીનભાઈ ભુત (મો. 7698880800), પ્રમુખ અશ્ર્વીન પાંભ2 ( મો. 9624096734), મહામંત્રી કાથડભાઈ ડાંગ2 (મો.87પ8977794), મહામંત્રી તેજશ જોષી (મો. 9426979819) નો સંપર્ક સાધવા અપિલ ક2વામાં આવી છે.  શહે2ના વોર્ડ નં. 9 માં ઘ2-ઘ2માં કોવિડ-19 2સીક2ણ માટે જાગૃતતા ફેલાવતી પત્રિકાનું વિત2ણ કરી કોવિડ-19 2સીક2ણ અભિયાનનો પ્રારંભ ક2વામાં આવ્યો હતો.

આ તકે ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, વોર્ડના પ્રભારી ડો. જૈમનભાઇ ઉપાધ્યાય સહિતના આગેવાનો કાર્યકરો રહ્યા હતા.

લોકોમાં વેક્સીન લેવા અંગે જાગૃતી ફેલાય તે માટે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહે2 ભાજપ ધ્વારા શહે2ના તમામ બુથમાં 2સીક2ણ અભિયાનનો પ્રારંભ ક2વામાં આવેલ છે ત્યારે શહે2ના વોર્ડ નં. 9 માં ઘ2-ઘ2માં કોવિડ-19 2સીક2ણ માટે જાગૃતતા ફેલાવતી પત્રીકાનું વિત2ણ કરી કોવિડ-19 2સીક2ણ અભિયાનનો પ્રારંભ ક2વ્યા આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.