Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા તેના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે 55મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમના ટ્વિટર, વેબસાઇટ તથા બ્લોગ પર શુભેચ્છાઓ મળી રહી છે.ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.