Abtak Media Google News
  • ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે ખુલ્યું
  • સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે તો નિફ્ટી 22150ની નીચે પહોંચી

શેરમાર્કેટ ન્યૂઝ : ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે ખુલ્યું હતું. મંગળવારે સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે તો નિફ્ટી 22150ની નીચે પહોંચી ગયો છે.અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર નબળી શરૂઆત થઈ હતી. મંગળવારે સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે તો નિફ્ટી 22150ની નીચે પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની આશંકા વચ્ચે રૂપિયો પણ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. શરૂઆતી ઘટાડા બાદ બજારમાં થોડી સ્થિરતા જોવા મળી હતી. 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.