બંગડી ગોળ આકારનુએકઆભૂષણ છે. જે મહિલાઓ દ્વારા હાથમાં પહેરવામાં આવે છે. હાથ ના કાંડા માં આવેલા જ્ઞાનતંતુની જે તમને જણાવે પલ્સ રેટ.બંગડી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ ની પ્રક્રિયા વધારે છે.જન્મેલા ખૂબ જ નાના બાળક ને પણ હાથ મા બંગડી પહેરાવે છે.કરણ કે જનમ થી જ બળક મા રક્ત પરિભ્રમણ ની પ્રક્રિયા જળવાય રહે છે. ભારતીય પરંપરાઓ અનુસાર પરણિત સ્ત્રી ઓ પોતાના પતિ ની નિશાની તરીકે પહેરે છે.