Abtak Media Google News

ઉનાના હલચલ ગલીમાં ખાઈ બજાર પાસે હેપીહોમ ગીફટની બાજુમાં ગલી પડે ત્યાં એક જર્જરીત બિલ્ડીંગના કારણે લોકોમાં ભય છે.Img 20180621 174740

ઘણા સમયથી નગરપાલિકામાં અરજી લેખિતમાં આપેલ અત્યાર સુધી તંત્રએ ધ્યાન આપેલ નથી. આ બિલ્ડીંગમાં મોટી તિરાડ હોવાથી ચોમાસામાં બિલ્ડીંગ ધરાસાઈ થાય લોકોને જાનહાની થવાની સંભાવના છે. જેથી લોકોની માંગણી છે તાત્કાલિક બિલ્ડીંગ ઉતારી લઈ તેવી ચર્ચા વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.