Browsing: Abtak Special

કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, રેન્જ આઇજી ડી.એન.પટેલ, જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ, ડીસીપી એસ.બી.ઓડેદરા, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન…

રીઝવાન ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા મોટીવેશનલ સ્પીકર રીઝવાન આડતીયાએ ‘અબતક’ ચાય પે ચર્ચામાં યુવાનોને ધીરજ સાથે દિર્ધ દ્રષ્ટિએથી નિર્ણયો લેવા આપી સલાહ આજના સમયમાં મેનપાવરની અછત…

સુપ્રીમ કોર્ટના આદેશની કરી સિંહોના કાયમી રહેણાંક સ્થાન પર પવનચકકીઓ ખડકાવી દેવાઇ: જમીન ફાળવણીમાં પણ ત્રણ સરકારી કચેરીના અભિપ્રાય જુદા જુદા: પવનચકકીનું કામ બંધ નહીં કરાવાય…

એસપી અંતરિપ સૂદે ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો: ‘અબતક’ ચેનલ પર ક્રિકેટ રસિકોએ લાઇવ મેચ માણ્યો: સેમી ફાઇનલમાં સર્જક (બી) અને એકતા ઇલેવનનો પરાજય થતા દર્શન…

રીઅલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર જીએસટીનો દર ઉંચો રહેશે તો બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચવાની ચિંતા છેલ્લા લાંબા સમયી દેશમાં એક સમાન કર માળખુ લાગુ કરવા માટે…

જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આંગણે દિક્ષા મહોત્સવ કાર્યક્રમ સંપન્ન: પૂજય આચાર્ય વિજયકુમુદચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા. તથા પૂજય સા.ચા‚લોચના શ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં ઉત્સવપ્રિયા શ્રીજી મહારાજ સાહેબ નામ…

નિર્ણાયક સરકારનું નિર્ણાયક નેતૃત્વ કરતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીનું રાજકોટ ખાતે વિવિધ સામાજિક સંગઠનો અને આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટની ભાગોળે નિર્માણાધિન ઇસ્કોન  એમ્બીટો…

સુવિખ્યાત કથાકાર આચાર્ય વિકાસ મેસી સાથે અબતક ‘ચાય પે ચર્ચા’ઈશ્ર્વરને આપણા ઘરના ખૂણામાં નહીં પરંતુ અંતરમાં સ્થાન આપવાની જરૂર: વિકાસ મેસી આઈ.પી. મીશન હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે…

સ્માર્ટ ટ્રેનિંગ એન્ડ ક્ધસલટન્સીસ સર્વિસીસ પ્રા.લિ.નાં ચેરમેન તેમજ મોટીવેશનલ સ્પીકર સંતોષ નાયરે ‘અબતક’ ચાય પે ચર્ચામાં સફળ થવાના પાંચ સ્ટેપ અને પોતાના અંગત જીવનની કરી વિસ્તૃત…

હિરોનું ડયુએટ ઈ, ટીવીએસનું એન્ટર્ક-૨૧૦, પીજીઓનું વેસ્પા જીટીએસ-૩૦૦ તા હિરોનું ઝેડઆરઆઈ ૧૫૦ યુવાનોના મન મોહિ લેશે રાજકોટ ટુ-વ્હીલરની સંખ્યાની દ્રષ્ટિએ દેશનું અવ્વલ નંબરનું શહેર છે. ગરીબી…