Abtak Media Google News

રીઅલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર જીએસટીનો દર ઉંચો રહેશે તો બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચવાની ચિંતા

છેલ્લા લાંબા સમયી દેશમાં એક સમાન કર માળખુ લાગુ કરવા માટે સરકાર દ્વારા કવાયત શ‚ કરવામાં આવી હતી. જેનો અંત આવતા હવે જીએસટી લાગુ વાનું છે. જીએસટીમાં વર્તમાન વેટ સહિતના વિવિધ કરને એક જ ટેકસમાં સમાવી લેવામાં આવતા આ બીલના કારણે જીવન જ‚રીયાતની ચીજવસ્તુઓ પરના ભાવ ઘટશે અને મોંઘવારીી રાહત મળશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.

બીજી તરફ જીએસટીના કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્ર પર શું અસર શે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે. જીએસટી લાગુ તા તમામ વસ્તુઓને સેવાકરનો એક જ માળખામાં સમાવેશ યો છે જેી આવકવેરાની વસુલાત પણ સરળ બનશે. વધુમાં વેપારીઓનું ભારણ પણ ઓછુ ાય તેવો અંદાજ છે. જો કે હજુ પણ બાંધકામ ક્ષેત્રમાં જીએસટી બાબતે ઘણા સુધારા વધારા કરવાની જ‚ર પડે તેવી પુરી શકયતા છે. હજુ સુધી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરનો દર કેટલો રાખવો તે બાબતે યોગ્ય નિર્ણય યો ની. પરંતુ રીયલ એસ્ટેટ ૧૨ ટકાના સ્લેબમાં સમાવવામાં આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

જેી જીએસટીનો દર રીયલ એસ્ટેટ ક્ષેત્રને સીધી અસર કરશે તેવી પુરી શકયતા છે. એમ કહેવાય રહ્યું છે કે, એક કરોડી નીચેના અને ૨૦૦૦ સ્કવેર ફીટી નાના રહેવાસી મકાન ઉપર ૩.૭૫ ટકાનો દર રખાય તેવી શકયતા છે. જો કે, આ બાબતે હજુ ફેરફાર પણ ઈ શકે છે. આ ઉપરાંત સરકારે બાંધકામ ઉદ્યોગના વિકાસ માટે ડેવલોપર્સને ફાયદો મળે તે માટે પણ વિચારણા કરી છે. જો આવાસી મકાનના ક્ષેત્રમાં નજર કરીએ તો એક તરફ રેરા લાગુ યું છે અને બીજી તરફ જીએસટીમાં પણ જો ઉંચો દર લાદવામાં આવશે તો તેની સીધી અસર બાંધકામ ઉદ્યોગને શે. મકાન ખરીદનારા અને બિલ્ડર્સો બન્ને આ બાબતે ચિંતા વ્યકત કરી રહ્યાં છે. કારણ કે જો ૧૨ ટકાી વધુ જીએસટી લાદવામાં આવે તો બાંધકામ ક્ષેત્રો ઉપરનું ભારણ વધશે.

જો કે ડેવલોપર્સ હજુ પણ આ બાબતે શું ફેરફાર કરવામાં આવશે તેની રાહ જોઈ રહ્યાં છે. વધુમાં કોમર્શીયલ લીઝ માટે ૧૫ ટકા જીએસટી લાદવામાં આવતા કરનો દર સરેરાશ ૧૨ ી ૧૮ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. ત્યારે જો રેરા બાદ જીએસટીમાં પણ બાંધકામ ક્ષેત્ર બાબતે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો બિલ્ડર્સ અને ડેવલોપર્સને તેની કિંમત ચૂકવવી પડશે. જેના કારણે ગ્રાહકોને પણ મિલકતો માટે વધુ ભાવ ચુકવવા પડશે. આ પરિસ્િિત છુટકારો મેળવવા માટે સરકારે રીયલ એસ્ટેટ ક્ષેત્ર બાબતે વધુ ગંભીરતાી નિર્ણય કરવો જોઈએ જેી રીયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ ાય અને લોકોને પણ તેનો ફાયદો મળી રહે. તેમાં પણ એક તરફ રેરા લાગુ યું હોવાી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પહેલેી જ ચિંતાનું વાતાવરણ છે. તેવામાં જો જીએસટી પણ માઠી અસર કરશે તો પરિસ્િિત વધુ કફોડી બનવાની શકયતા છે.

જીએસટીમાં બીજા ક્ષેત્ર માટે નવી જોગવાઈઓ ઈ છે. જેમાં જીએસટી હેઠળ ફરજીયાત રજિસ્ટ્રેશન માટે કુલ ટર્નઓવરની મર્યાદા ૨૦ લાખ રહેશે જેમાં રાજયભરમાં તમામ ધંધાનું ટર્નઓવર ગણવામાં આવશે. હાલ વેટ હેઠળ નોંધાયેલા વેપારીઓ આપો આપ જીએસટી હેઠળ નોંધાયેલા ગણાશે, ખેતી કરનારા ખેડૂતોને રજિસ્ટ્રેશનમાંી મુક્તિ, આંતરરાજય ખરીદીની વેરા શાખ મળવા પાત્ર શે, ઉચ્ચ વેરાનો દર ટ્રેડર્સ માટે ૧ ટકા, ઉત્પાદકો માટે ૨ ટકા અને હોટલ, રેસ્ટોરન્ટ માટે ૫ ટકા રહેશે. વેરાના દર, નોંધણી દાખલાની જ‚રીયાત અને વેરા શાખ અંગેના મુંઝવતા પ્રશ્ર્નોના સમાધાન માટે અગાઉી જ કરવામાં આવેલા કાયદામાં એડવાન્સ રુલીંગ જોગવાઈ કરાઈ છે અને તેની વિરુધ્ધ અપીલ માટે એપલેટ ર્ઓોરીટી અને દ્વિતીય અપીલ માટે ટ્રિબ્યુનલની જોગવાઈ ઈ છે. આ ઉપરાંત સરકાર ગ્રાહક કલ્યાણ ફંડની રચના સહિતના નિયમો લાગુ શે.

મિલકતની કિંમતને રેરાની અસર

ગત ૧લી મેી રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ રેરા લાગુ ઈ ગયો છે. તે બાબતે નિયમોનું માળખુ ઘડાયું છે ત્યારે રેરાના કારણે મિલકતોની કિંમત ઉપર શું અસર શે તે અંગે સવાલો ઉઠી રહ્યાં છે. જો કે આ સવાલોના જવાબ હજુ સુધી એકદમ સ્પષ્ટ બન્યા ની કારણ કે, રેરાનું નિયમોનું માળખુ કઈ રીતનું હશે તેના પરી વધુ સ્પષ્ટતા શે. જો કે, આ બાબતે આશિષ આર.પુર્વન્કરાએ કહ્યું છે કે, રેરામાં નવા પ્રોજેકટો બાબતે મહત્વના નિર્ણયો યા હોવાી બાંધકામ ક્ષેત્ર ઉપર અસર શે તે સ્વાભાવિક છે પરંતુ નવા પ્રોજેકટોની શ‚આત ોડી ધીમી ાય તેના કારણે ભાવમાં ફેરફાર શે તે વાત સ્પષ્ટ છે. રેરાના કાયદાના કારણે હવે બાંધકામ ક્ષેત્રમાં ઘણા ફેરફારો આવશે. જેી નવા પ્રોજેકટોનું વેંચાણ કાર્પેટ એરીયા વચ્ચે હાલના બજાર પ્રમાણે પ્રોજેકટનો કાર્પેટ એરીયા સુપર બીલ્ટ એરીયાી ૩૦ ી ૩૫ ટકા નીચે હોય છે જેના કારણે બાંધકામની ચોરમીટર વાર કિંમત ૪૦ ી ૫૦ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવે છે. જો પીએસએફની કિંમતમાં ફેરફાર ાય તો મિલકતની મુળ કિંમતમાં ખાસ અસર જોવા મળશે નહીં અને કાર્પેટ એરીયાના ભાવી વેંચાણના કારણે િમલકતની સીધી કિંમતને પણ ખાસ અસર શે નહીં તેવો અંદાજ બિલ્ડરો દ્વારા મુકાઈ રહ્યો છે. વધુમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે, રેરાના માળખામાં ઘણા ફેરફારોની શકયતા હોવાી જો બાંધકામ ક્ષેત્રને માઠી અસર પહોંચશે તો આ બાબતે વધુ નિર્ણયો કરી ફેરફાર પણ ઈ શકશે. જેી લોકોને તેમજ બિલ્ડરોને તી નુકશાની બાબતે ઝડપી પગલા લઈ શકાય. આ ઉપરાંત ગેરા ડેવલોપમેન્ટના એમ.ડી. રોહિત ગેરાએ કહ્યું હતું કે, અગાઉ બિલ્ડરો ક્ધટ્રકશનના વધુ ભાવ ગણીને ગ્રાહકો પાસેી કિંમત વસુલતા હતા. જો કે, રેરા આવવાી આ પરિસ્િિતમાં ફેરફાર જોવા મળશે અને એકદમ પારદર્શક માળખાના કારણે ગ્રાહકો સો તી છેતરપિંડી પણ અટકશે. વધુમાં ડેવલોપર્સને ૭૦ ટકા રકમ બેંકના અલગ ખાતામાં રાખવાનો નિયમ કરવામાં આવ્યો હોવાી પણ ગ્રાહકો માટે આ પરિસ્િિત ફાયદા‚પ બની રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.