Browsing: Ahmedabad

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે આધારભુત સંરચના ઉપલબ્ધ પૂર્વ જાપાનીઝ રાજદૂત હિરોશી હિરાબાપાશી ગુજરાતમાં બિઝનેસ ધરાવતી જાપાનીઝ કંપનીઓને વધુ પ્રોત્સાહીત કરવા એક અલગ ઔદ્યોગિક એકમ રાજયમાં સ્થપાન…

ચાલુ વર્ષે બીફાર્મા કોર્ષના ૫૦૦૦ એડમીશન લેવાયા: છેલ્લા બે વર્ષમાં ફાર્મા ક્ષેત્રે મોટા સુધારાઓ થયા દવા બજારકમાં ‘બુમ’ને લઇ ફાર્મસીઓની ફરી બોલબાલા જાગી. આગામી થોડા સમયમાં…

જયારે વાઇબ્રન્ટ ૨૦૧૯ પહેલા વૈશ્ર્વિક રોકણકારોને આકર્ષવા રાજય સરકાર કરી રહી છે આક્રમક પ્રયાસો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૯ સુધીમાં વૈશ્વીક રોકાણકારોને આકર્ષવા માટે રાજય સરકાર…

લગ્ન પહેલાંના વાયદા, પ્રેમ સંબંધમાં વિવાદ થતા અને પરિવાર દ્વારા અસ્વીકૃતિના કારણે બળાત્કારની ફરિયાદ નોંધાતી હોવાનું અવલોકન નિર્ભયાકાંડ બાદ દુષ્કર્મના આરોપીને આકરી સજા થાય તે માટે…

૨ મહિનાથી પણ ઓછા સમયમાં પ્રધાનમંત્રીની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૦ ડિસેમ્બરે બીજી મુલાકાત. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે. દુનીયાની સૌથી…

ઘણી વખત માણસ માનસિક સંતુલન ગુમાવી દેતા વિવિધ પ્રકારના વિકૃતિનો ભોગ બને છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રની મહિલાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૪૦ વર્ષીય…

સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતા ખોટા સમાચારોથી દેશની અખંડિતતા અને કોમી એકતાને નુકસાન પહોંચી રહ્યું છે: ડેપ્યુટીસીએમ નીતિન પટેલ હાલ, વોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ પ્લેટફોર્મનો…

લાભ પાંચમથી રાજયભરમાં બિનખેતીની મંજૂરી ઓનલાઈન આપવાની વ્યવસ્થાની અમલવારી કરવા ‚પાણી સરકારનો નિર્ણય હવેથી ઘરબેઠા બિનખેતીની મંજૂરી ઓનલાઈન મળી જશે. રાજયની ‚પાણી સરકારે લાભ પાંચમથી રાજયભરમાં…

આમરાઈવાડીમાં રાત્રે 12.30 વાગે ફટાકડા ફોડતા યુવકની ધરપકડ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ફટાકડા ફોડવાનો પ્રથમ કેસ પોલીસ ચોપડે નોંધાયો છે.પોલીસ કમિશનરના જાહેરનમાનું પાલન કરવા અંગે…

દર વર્ષે ૧૦ લાખ કારનું ઉત્પાદન થશે તેવી અપેક્ષા: હોન્ડા, ફોર્ડ, ચીનની સીયાક, ટાટા મોટર્સ અને સુઝુકી સહિતની કંપનીઓ દ્વારા પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પુરજોશમાં: વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં…