Browsing: Gujarat News

શાસકો સાથે રાજગ્રાહમાં ઉતરનારા નહેરાની બદલી મુકેશકુમાર અમદાવાદના નવા મ્યુનિ. કમિશ્નર અવંતિકાસિંઘ મેરી ટાઇમ બોર્ડમાં મુકાયા અમદાવાદમાં કોનોનાનો રોગચાળો નાથવા જરૂરી પગલા લેવામાં તમામ છૂટ આપવામાં…

કલાકો સુધી પ્રવેશ ન અપાતા અરજદારોની ધીરજ ખુટી, અધિકારીઓએ મામલો થાળે પાડયો લોક ડાઉન-૪ અમલી બનાવાયું છે પરંતુ લોકોની સુખાકારી ને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા…

ધો.૧૦ની પરીક્ષા ફક્ત ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે જ લેવાશે: સવારે ૧૦.૩૦થી  ૧.૩૦ વાગ્યા સુધી પરીક્ષા ચાલશે ઈઇજઊ એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ ૧૦ અને…

કેસરી હિન્દુ પુલ, અન્ડર બ્રીજ, જામનગર રોડ અને ગોંડલ રોડ પર અગત્યના કામ માટે અવર જવર ચાલુ લોકડાઉન દરમિયાન ૮૩૯૦ સામે કાર્યવાહી અને પાંચ શખ્સો સામે…

કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે રાજકોટમાં વોડ નં.૧૨ના કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા મવડી વિસ્તારમાં હોમીપોયેથીક…

જુની અને નવી ટીમ દ્વારા કોરોના મહામારી સમયે હજારો પીપીઈ કીટ-સેનેટાઈઝરનું વિતરણ: રાજકોટ આઈ.એમ.એ.ને ૭૫ વર્ષ પુરા થતા હોય ઓર્ગન ડોનેશન વિશે લોકોને જાગૃત કરવા ખાસ…

શહે૨ ભાજપ, ફેડરેશન ઓફ જન૨લ પ્રેકટીશન૨ એસો. અને ઓલ રાજકોટ સેલ્ફ ફાયનાન્સ હોમિયોપેથી કોલેજ એસો. દ્વારા આયોજન વિધાનસભા ૬૮માં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અ૨વીંદભાઈ ૨ૈયાણી, શહે૨…

જીવન જરૂરીયાતની વસ્તુ, અનાજ, કરીયાણુ, દવાની પૂર્તિ સહિતની ચીજવસ્તુ  લોકો સુધી પહોચાડીને જનજીવન ધબકતુ રાખવાનું કામ કરતાં આ કોરોના વોરિયર્સની ફરજ નિષ્ઠા કાબીલેદાદ મારે પાંચ માસનું…

શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ થયા’તા કોરોના પોઝિટિવ જણાતા ખાસ હોસ્પિટલમાં સારવાર અપાઈ અમદાવાદમાં ૬૭ વર્ષિય વૃધ્ધના કોરોના સંક્રમણની સારવાર બાદ કલાકોમાં જ મોત નિપજતા અને…

વૈશ્વિક મહામારી કોરોનામાં લોકડાઉનના ૫૪ દિવસ જેટલો સમયમાં નાગરીકોની પારાવાર મુશ્કેલીઓમાં રોજનું લાવીને રોજનું કમાનાર રીક્ષાચાલકો, ફેરીયાઓ, સ્વરોજગારી વગેરેનું કામ કરતાં લોકો માટે સરકારે મોટી જાહેરાત…