Browsing: Gujarat News

કુલ ચાર દર્દીઓની કોરોના વાયરસને પરાસ્ત કરી સ્વસ્થ ઘર વાપસી કરી ભયભીત માહોલમાં પણ હોસ્પિટલના સ્ટાફે હિંમતભરી કામગીરી દાખવી કોરોના કોવિડ ૧૯ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી…

કાલે શિક્ષકોને મુલ્યાંકન સેન્ટર પરથી પાસ મળી જશે કોરોના કહેરની મહામારી વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં તેમણે જાહેર કર્યું…

ધોમધખતા તાપમાં દરિદ્રનારાયણોને છાશ પણ પીવડાવાય છે ૨ાજકોટ માટે ખ૨ેખ૨ એવું કહેવાય છે કે ૨ાજકોટ તો સેવાની નગ૨ી છે આ કપ૨ા સમયમાં અને વિકટ પિ૨સ્થિતિમાં ૨ાજકોટે…

ખેડુતે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નિયત તારીખે, સમયે યાર્ડમાં નમુના લઈ જવાનું રહેશે સમગ્ર દેશમાં લોકડાઉનની મુદત ૩ મે સુધી વધારવામાં આવી છે ત્યારે ખેડુતોની ઉપજ ખેતર…

કાર્ડ ધારકોએ વેલીડીટી લંબાવવા માટે કોઈપણ વિધિ કરવાની રહેશે નહીં ૧૫ એપ્રીલ સુધીની વેલીડીટીવાળા જિલ્લા કલેકટર દ્વારા ઈસ્યુ કરાયેલા પાસ હવે ૩ મે સુધી ચાલવાના હોવાનું…

જંગલેશ્વરની રેડઝોન ૧ર શેરીઓમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ લોકો સ્વયંમ પોતાની જવાબદારી સંભાળી પોલીસને સહકાર આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જનતાને કર્યો અનુરોધ રાત્રી દરમિયાન શેરી ગલીમાં…

કાલે પૂ.ગુરૂદેવની જન્મ તિથિ: પૂ.ગુરૂદેવે ૬૩ વર્ષના સંયમ જીવનમાં લાખો કિ.મી.નો વિહાર કરી ગોંડલ ગચ્છ અને જિન શાસનનું નામ ઉજજવળ કર્યુ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો, મહંતો…

સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તંત્ર દ્વારા અવાર-નવાર સુચના અપાઇ છતાં  પાલન ન થતા  લેવાયો નિર્ણય સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રોજનું લાખો રૂપિયાનું ટર્નઓવર કરતું માર્કેટિંગ યાર્ડ…

કોવિડ-૧૯ નોવેલ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા આજથી નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ-૧ કાર્ડધારકોને વિનામૂલ્યે ૧૦કિલો ઘઉં, ૩ કિલો ચોખા,…

રિલાયન્સે ગુજરાતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૫ કરોડનું દાન આપ્યું,જયારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુલ રૂ. ૧.૬ કરોડની સહાય ધનરાજ નથવાણીના નેતૃત્વમાં ધમધમતા સેવાકાર્યો;૧૪હજારથી વધારે…