Browsing: Gujarat News

સોમનાથ પરિસરનાં ૧.૮૬ લાખ ચોરસ મીટરની સ્વચ્છતાની કામગીરી ખાસ એજન્સી સંભાળશે ગુજરાતનાં યાત્રાધામોમાં વિશેષ સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રામિકતા રહી છે. યાત્રાધામો સો જન-જન સુધી…

કોઈપણ પ્રકારની પહોચ આપ્યા વિના ‚રુપીયાના ઉઘરાણા: અધિકારીઓની મીલી ભગતની શંકા જેતપુરમાં આરટીઓના વાહન પાસિંગ કેમ્પમાં આરટીઓ એજન્ટની વાહન માલિકો પાસેી વાહન પાસિંગ તેમજ વાહનના વીમા…

લોકોને બજારભાવ કરતા અંદાજે ૩૦ થી ૮૦ ટકા રાહત ભાવે મળશે દવાઓ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર અંતર્ગત જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને રાહત ભાવે દવા મળી…

સમદ્રષ્ટિ, ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સક્ષમ) ‘જીના ઈસી કા નામ હૈ’ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ હેતુ સમર્પિત રાષ્ટ્રીય સંગઠન ‘સક્ષમ’ છે. સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું છે…

રાજકોટ ડેરીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી: બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી અને ડેરી વિશેની માહિતી મેળવી સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આજે સવારે…

ધોરણ ૬ થી ૮ સુધીના વર્ગો શરુ કરવા પણ માંગણી કરી શહેરના વોર્ડ નં.૩ માં સંતોષી પ્રાથમીક શાળા નં.૯૮ નું તત્કાલ લોકાર્પણ કરવા પૂર્વ વિપક્ષી નેતા…

અપૂર્વમુનિ સ્વામી પોતાની રસાળ અને ચોટદાર શૈલીમાં કથામૃતનો લાભ આપશે લોક સાહિત્ય, સંવાદ, નૃત્ય, પ્રેરક વિડીયો-શો અને પ્રદર્શન સહિતના આયોજન પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે…

શનિવારે વૈષ્ણવાચાર્યોના સાનિધ્ય સાથે શોભાયાત્રા ઉપરાંત ધર્મસભામાં મળશે વચનામૃત બોધ: રવિવારે જીવદયા અને માનવસેવાની વણઝાર આગામી ચૈત્રવદી એકાદશીને શનિવાર તા.૨૨ એટલે પુષ્ટિ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય જગદગુ‚…

૧૯૪૦ થી ૨૦૧૭ સુધીના નવા જૂના ગીતોની રંગત જામશે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની કલા પ્રેમી જનતા માટે ૧લી મે ના રોજ ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે…

રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનો સેમિનાર ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ, ભાવનગર,…