Browsing: Gujarat News

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને ગુજરાત ફેર પ્રાઇસ એસો.ના હોદેદારો વચ્ચેની બેઠકમાં સમાધાનનો સેતુ રચાયો આગામી ૨૮મી  મેના રોજ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી…

જેતપુર ખોડલ ધામ સમિતિ તથા  સરદાર પટેલ એશો.ના  નેજા હેઠળ પ્રમુખ રવિ આંબલીયાનું વિરાટ આયોજન ; ખોડલ ધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાની ખાસ હાજરી ; લોક…

જૂનમાં નિવૃત્ત થતા પી.કે. પૂજારીને સ્થાને મહારાષ્ટ્ર કેડરના ઓફિસરની પસંદગી ભારત સરકારના ઊર્જા સચિવ પદેી ગુજરાત કેડરના ૧૯૮૧ બેચના આઈએએસ ઓફિસર પી.કે.પૂજારી જૂન-૨૦૧૭માં વય-નિવૃત્ત શે. તેમના…

જનરલમાં ૫૦ને બદલે ૪૨.૫ પર્સન્ટાઈલે પીજી મેડિકલમાં પ્રવેશ રાજયમાં પીજી મેડિકલમાં પ્રવેશ માટે રીસફલીંગની પ્રક્રિયા પૂર્ણ યા બાદ ૩૦૯ બેઠકો ખાલી પડી છે ત્યારે આ બેઠકોને…

હરિવંદના કોલેજના ટ્રસ્ટી અને છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણક્ષેત્રમાં સફળ કામગીરી બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પસંદગી થઈ: અભિનંદનની વર્ષા રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ…

રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશથી વંચિત અને ફી નિર્ધારણ કાયદા મુદ્દે વાલીઓ અને કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરીએ વિરોધ પ્રદર્શન: અન્નજળનો ત્યાગ અને હવન કરાયા રાઈટ ટુ…

મેયર બંગલે બેઠક બાદ ૬ દિવસમાં ફરી મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સો બેઠક બોલાવતા પદાધિકારીઓ: બજેટમાં મુકેલા પ્રોજેકટો ઝડપી શરૂ કરવા પણ તાકીદ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના…

યુનિવર્સિટી પ૧ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે સરસ્વતી આરાધના કાર્યક્રમ અને પ્રથમ કુલગુરુ ડોલરકાકાની પ્રતિમાને પુષ્ણાજલી અર્પણ સૌરાષ્ટ્ર યુનિ. ૫૦ વર્ષ પૂર્ણ કરી પ૧માં વર્ષમાં આજરોજ પ્રવેશ…

ગેસિફાયર નો કદડો પર્યાવરણ માટે જોખમી:  સીરામીક એસોસિએશન જાતે ફરિયાદી બની આવા કારખાના સીલ કરાવશે મોરબી ના કેટલાક સિરામિક કારખાના દ્વારા કોલગેસ પ્લાન્ટ ના ગેસીફાયર માંી…

ભારતીય જનતા પાર્ટી બુથ વિસ્તારક યોજના થકી મતદારોનો મિજાજ પારખશે: મોરબીના ૫૭૧ બુથ પર કાર્યકરો ઘેર ઘેર ફરી સરકારની સિઘ્ધી વર્ણવશે આગામી વિધાસનભા ચુંટણી નજીક છે.…