Browsing: Gujarat News

આવતીકાલે બોર્ડ મિટિંગ પહેલા પત્રકાર પરિષદ યોજી સ્ફોટક વિગતો જાહેર કરશે ઉપપ્રમુખ અનિલ મહેતા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે ૨૭મીએ બોર્ડ મિટિંગમાં મતદાન થવાનું…

સૌરાષ્ટ્ર યુનિવસીટીના પત્રકારત્વ ભવનમાં સ્નાતક વિઘાર્થીઓ ૧ર જુન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પસમાં કાર્યરત એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં ચાલતા પી.જી.ડી.એમ.સી. (પોસ્ટ ગે્રજયુએશન ડિપ્લોમા ઇન…

પવિત્ર યાત્રાધામ દ્વારકા માં અનેક યાત્રિકો દર્શર્નો આવી પુણ્ય નું ભાું  ત્યારે રિલાયન્સ ગ્રુપ ના નીતા અંબાણી દ્વારકા ના જગત મંદિરે દર્શર્નો આવ્યા હતા સો સો…

મુખ્યમંત્રી  ગ્રામ સકડ યોજના હેઠળ નોન પ્લાન રસ્તાઓને ના. મુખ્યમંત્રી નીતીન પટેલની મંજુરી: ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની રજુઆતને સફળતા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવતા રાજકોટ-કોટડાસાંગાણી – લોધીકા તેમજ…

દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન ઝાલાના અધ્યક્ષ સને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ: કર્મચારીઓને તમામ સુવિધાઓ સમયસર મળે તેવા સુચનો અપાયા દેવભૂમિ દ્વારકામાં  સફાઇ કર્મચારી…

ધરોઈ ડેમ આધારીત ૯૬.૧૨ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ: સાબરકાંઠામાં ‚ા.૨૦૭ કરોડના વિકાસ કામો મુખ્યમંત્રીના હસ્તે પ્રજાર્પણ: આવનારા દિવસોમાં ‚ા.૩૨૬ કરોડના વિકાસ કામોને સરકાર હાથ ધરશે…

સરકારનો આદેશ છતાં આરટીઓમાં આધારકાર્ડને માન્ય પુરાવો મનાતો નથી રાજ્યની આરટીઓ કચેરીમાં આધાર કાર્ડને માન્ય પુરાવા તરીકે ગણાવામાં આવતો ન હોવાને લઈ ગુરૂવારે અમદાવાદ મોટર ડ્રાઈવિંગ…

પાણીના એક બેડા માટે જીવ જોખમમાં મુકવો પડે છે તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તાર એવા ૭૫૦ ની માનવ વસ્તી ધરાવતું  કુંડા ગામ જેમાં પ્રામિક સુવિધા એટલે કે…

શનિદેવની જન્મજયંતિ નિમિત્તે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોરબંદરમાં શનિદેવના દર્શનાર્થે ન્યાયના દેવ ગણાતા શનિદેવની જન્મજયંતિની દેશભરમાં ભક્તિભાવ સો ઉજવણી કરવામાં આવી છે ત્યારે શનિદેવના જન્મસન હાલા ખાતે…

પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગરીબોની સેવા માટે આકાર લઈ રહેલ અદ્યતન હોસ્પિટલના લાભાર્થે મંદિરના ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.૧૮ થી ૨૫ મેના આઠ દિવસ…