Browsing: Gujarat News

બાળકીના મોતથી રણછોડનગરનાં પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી:આરોગ્ય તંત્રમાં દોડધામ સ્વાઈનફલુ અને અન્ય રોગચાળાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધોમધખતા તાપને લીધે તાવ અને ઝાળા ઉલ્ટીનાં કેસમાં વધારો…

નમ્રમુનિ મ.સા.ના સાનિઘ્યમાં ઉજવાતું આયંબિલ ઓળી પર્વ પ્રભુના ધર્મની પ્રભાવના કરીને હજારો ભાવિકોને સત્યની દિશા તરફ દોરી જઇ રહેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે વર્ધમાન સ્થા.…

રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના મહેસૂલી કેસની માહિતી હવે ઓનલાઇન મળશે નાગરિકો સરળતાી મહેસૂલ સંબંધી કેસોનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકે તે માટે સચિવ મહેસૂલ વિભાગ(વિવાદ), અમદાવાદની કચેરી…

રાજ્યના ૧૪૨ શહેરોમાં પીએસઆઇ ફાળવાયા ગુજરાત પોલીસના ઇતિહાસમાં ૪૨૧ PSIની સૌી મોટી બેચ આજે પોલીસ દળમાં કાર્યરત ઈ છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી…

મોબાઇલ પર ડાઉનલોડ કરેલી ટિકિટ પણ માન્ય ગણાશે ગુજરાત રાજ્ય માર્ગ વાનહવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યના મુસાફરોને સુવિધા આપવા નવતર કદમ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે એન્ડ્રોઈડની…

સૌરાષ્ટ્રની છ સિંચાઇ યોજનાઓમાં પાંચ વર્ષમાં ૨૫ કરોડ ખર્ચાયા છતાં લોકોને કોઇ લાભ મળ્યો નથી રાજ્યમાં ચોમાસુ અનિયમિત છે અને સિંચાઇ યોજનાઓનું માળખું હજુ પણ અપૂરતું…

કાગળ ઉપર શરૂ થયેલી કંપનીઓ ચોપડે કરોડો રૂપિયાના વ્યવહારો બતાવે છે બ્લેક મનીને વ્હાઇટ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે દેશવ્યાપી દરોડા પાડીને કરોડોના બોગસ…

સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શક પાઠશાળામાં ૩૦૦ વિદ્યાર્થીઓ જોડાયા: તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીએ આપ્યું માર્ગદર્શન સીસીસી યુજીસી અને સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં…

પ્રથમ દિવસે જ બે હજારથી વધારે તપસ્વીઓએ આયંબિલ તપની આરાધના કરી રાજકોટ ના સનકવાસી જૈન સમાજ માં વિવિધ સંઘોમાં આયંબિલ ઓળીના પ્રમ દિવસે બે હજારી વધારે…

ધર્મ ચક્ર તિર્થ પ્રભાવક પુષ્ય સામાયીક પ્રણેતા ઝાલાવાત રત્ન આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. તથા પ.પૂ.આચાર્યદેવ હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું છે.…