Browsing: Gujarat News

રાજય સરકારની ૪ યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરી: કલેકટરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓનો ધમધમાટ રાજયના મુખ્ય ચાર યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શ‚ કરવાની રાજય સરકારે જાહેરાત…

હાપા – તિરુનેલવેલી એક્સ્પ્રેસ ટ્રેન થાશે શરૂ જામનગરથી. કેટલાય સમયની લોકોની માંગ પછી જામનગરના પેસેંજરની સગવડતા માટે વેસ્ટર્ન રેલ્વે એ હાપા – તિરુનેલવેલી અઠવાડિક એક્સ્પ્રેસ જામનગર…

રીલાયન્સ, એસ્સાર સહિતની નામાંકિત કંપનીઓના એચ આર રહ્યાં ઉપસ્તિ: કંપનીઓની હાલની રિકવાયરમેન્ટ વિશે વિર્દ્યાીઓને અપાઈ માહિતી સમય પરિવર્તનની સો સો દરેક ક્ષેત્રોમાં પણ ખૂબ જ મોટા…

પુત્રના જન્મની ખુશીમાં મિઠાઈ લેવા જતી વેળા સર્જાયેલા અકસ્માતથી માસુમના મોતથી અરેરાટી મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે રાત્રીના ૧૪ વ્હીલવાળા…

આજે શહીદ દિને ભગતસિંહ, સુખદેવ અને રાજગુ‚ને શ્રધ્ધાંજલી આપવા અને કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા ભાજપના રાજયસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારની પત્રકારો સો ખાસ વાતચીત આગામી ૬ઠ્ઠી…

રાજકોટના યુવાનોની પહેલ સમી અને બોલીવુડ સ્ટાર આદિત્ય લાખીયા દ્વારા અભિનીત શોર્ટ ફિલ્મ ભોગ! માણસ બનતો હોય છે ભોગ સમયનો, સંજોગોનો, અતિનો પણ જયારે કોઇ બાળક…

પ્રથમ તબકકે શહેરમાં ૧૫ સ્ળોએ ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉભી કરાશે: સ્માર્ટ સિટી રાજકોટ પ્રોજેકટમાં સમગ્ર શહેરમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉભી કરવાનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી…

સીલીંગની કાર્યવાહીથી બચવા વેરો ભરપાય કરી દેવા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલની તાકીદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલે મિલકતવેરા તા અન્ય વેરાની વસુલાત માટે કડક પગલા લેવામાં…

સમાવેશ કરવામાં આવ્યો છે.ત્રીજા તબકકામાં ફાઈનલ પસંદગી માટે મહાપાલીકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે રાજકોટને સ્માર્ટસિટી બનાવવામાટે ‚ા. ૨૬૨૩ કરોડ ખર્ચવામાં આવશેતેમ આજે પત્રકાર પરિષદમાં…

ભુતકાળમાં સ્વરાજયની લડાઇ હતી, હવે સુરાજયની લડાઇ છે :ધનસુખભાઇ ભંડેરી, ભાજપનો કાર્યકર્તા રાજનીતિ નહીં પણ રાષ્ટ્રનીતિ તરફ આગળ વધી રહયો છે : ભરતસિંહ પરમાર તિરંગા અને…