Browsing: Rajkot

રૂ. ૭૭ હજારની રોકડ કબજે શહેરના ભગવતિપરામાં હારૂન કાસમભાઇ સોરાના મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી જુગાર રમતા ૧પ શખ્ોને ઝડપી જુગાર પટમાંથી…

ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ટાબરીયાએ આઠ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી પણ પોલીસે એક પણ ગુનો નોંધ્યો ન’તો ક્રાઇમ રેટ ઓછો બતાવવા પોલીસ મથકે મિલકત વિરોધીના ગુના…

ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક અફવાઓથી વેગળા રહેવા અપીલ કોરોનાના સંક્રમણનો સમય સર્વત્ર પીક પર છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાતે ટેસ્ટ કરાવી ટેસ્ટ ઇસ બેસ્ટ ગણાવી…

એનિમલ વેલ્ફેર સભ્ય ગિરીશભાઈ શાહે પાંજરાપોળોને કાયમી આર્થિક સહાય મળે તે અંગે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો ગુજરાતમાં ૧૮ મીલ્ક કો-ઓપરેટીવ યુનિયન છે. રોજનું ૩ કરોડ લીટર…

સાઇન લેંગ્વેજ દ્વારા વગર બોલ્યે બધું કહી દેતા વિડિયોની અનોખી દાસ્તાન કોરોનાની મહામારી સામે મક્કમતાથી લડવા માટે પ્રત્યેક વ્યક્તિ જાગૃત બની કોરોનાના સંક્રમણને અટકાવવા બનતા તમામ…

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રાજકોટ ક્ષેત્રીય કાર્યાલયમાં હિન્દી દિવસના સંદર્ભમાં ક્ષેત્રીય પ્રબંધક બી.જે.રાવની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. કોવિડ ૧૯ ની મહામારીની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને…

રાજકોટ રોયલ પાકૅ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળામાં ચાતુર્માસ બીરાજમાન પ્રાણ પરિવારના સાધ્વીરત્ના સેવાભાવી પૂ.પ્રભાબાઈ મ.સ.તા.22/9/2020 ના બપોરે 3:05 કલાકે નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે કાળધમૅ…

એક અઠવાડિયાના લોકડાઉન બાદ આજથી ફરી રાજકોટ સોની બજાર ફરી ધમધમી છે. શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ ગોલ્ડ એસોસિયેશનને અઠવાડિયા પૂર્વે લોકડાઉન…

અધિક માસમાં ઓનલાઈન કથા સત્ર યોજાશે: ૧૦૮ પાટલા પોથી સાથે ૨ ઓકટોબરથી કથાનો શુભારંભ જામનગ૨ હાઈવે પ૨ આવેલી ‘શ્રીજી ગૌશાળા’ જયાં લગભગ ૨૦૦૦ ગૌમાતાઓ પુ૨ી નિષ્ઠા…

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મદિન નિમિતે ૫૦ પાંજરાપોળોને એક વર્ષ માટે મેડિકલ સહાય અપાશે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મ.સા.નાં પાવન સાનિધ્યમાં અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન…