Browsing: Rajkot

જીટીયુ દ્વારા ખાસ લેકચરરની પસંદગી: સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મળ્યું લોકડાઉનનાં સમયથી ગુજ૨ાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુએ ગુજ૨ાતની તમામ કોલેજોનાં પ્રાધ્યાપકોને વેબસાઈટ પ૨ લેકચ૨ અપલોડ  ક૨વા  આહવાહન આપ્યુ …

હિન્દુ માનસ પટ પર ધર્મ અને ધર્મોત્સવનો શ્રેષ્ઠ શ્રાવણ માસ તે પુજન અર્ચન માટે સર્વશ્રેષ્ઠ શ્રાવણ માસનું મહતવ શિવભકતમાં સૌથી વધારે અનોન્ય હોય છે. શ્રાવણ માસ…

સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થશે સદભાવના  વૃધ્ધાશ્રમનું સમગ્ર ગુજ૨ાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વકાંક્ષી  સ્વપ્ન  છે. પ્રથમ  તબકકામાં ૨ાજકોટને  ગ્રીન  સીટી બનાવવાનું…

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો પણ નિયમ અમલમાં છે. અનેકવાર અપીલ કરવા છતાં લોકો માસ્ક…

ખાનગી મેળાઓ ઉપર પણ રોક, ગણેશ મહોત્સવની ઉજવણી પણ ઘર બેઠા જ કરવી પડશે : કોઈ પણ સામાજીક કે ધાર્મિક મેળાવડા નહિં યોજી શકાય રાજકોટવાસીઓનો રંગીલો…

અત્યાધુનિક ડ્રેગર(જર્મની) વેન્ટીલેટર્સ, મલ્ટીપેરા (ફિલિપ્સ-યુરોપ) મોનીટર્સ, ઓટો ઇન્ફ્યુઝન પંપ, સેન્ટ્રલ મોનીટરીંગ સિસ્ટમ, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય અને ૨૦ બેડનું આધુનિક મોડ્યુલર આઇ.સી.યુ. માત્ર કોવિડ-૧૯ ના દર્દીઓ માટે…

પહાડ ઉપર કુદરતી વાતાવરણમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ઈશ્વરીયા મહાદેવ મંદિરે ભરાતા સાતમ, આઠમના મેળાનું અનેરૂ મહત્વ છે લોક વાયકા મુજબ દર વર્ષે એક ચોખા જેટલી શિવલીંગ…

રક્ષાબંધન (બળેવ)ના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરે છે આપણા પૌરાણિક શાસ્ત્રોમાં પણ આ વિધિને બહુ જ મહત્વ અપાયું છે ૩ ઓગષ્ટે સોમવારે રક્ષાબંધન (બળેવ)નો તહેવાર આવે…

શ્રાવણ સુદ ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ ફૂલકાજલીનું વ્રથ કરે છે આ વ્રત એક દિવસનું હોય છે જેમાં ફળ ખાતા પહેલા કે પાણી પીતા પહેલા ફૂલ સુંઘાવાનું…

દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા પ્રવર્તમાન સ્થિતિને ઘ્યાને લઇ વહાલુડીના વિવાહનો પ્રસંગ સાદાઇથી ઉજવાશે રાજકોટને ભાગોળે ઢોલરા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા અને તરછોડાયેલા વડીલ માવતરો…