Browsing: Rajkot

વોર્ડ નં.૯,૧૦,૧૧ અને ૧૨માં ફરિયાદોનો ધોધ: તપાસ કરાશે ચૂંટણી સભાના પ્રવચન દરમિયાન લાફો મારી યુવાને રોષ વ્યક્ત કરતા અફડાતફડી સર્જાય: સભામાં ઉપસ્થિત લોકોએ યુવાનને લમધારતા સારવાર…

સરકારી જાહેર રજાનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સે લીમડાને વેતરી નાખતા પર્યાવરણપ્રેમીઓમાં ભારે નારાજગી: તપાસ કરાશે તેવો કોર્પોરેશનનો બિબાઢાળ જવાબ શહેરનાં ગ્રીનરી ઓછી હોવાનાં કારણે ઉનાળાનાં…

બ્રિજના લોકાર્પણનાં મહિનાઓ પછી રીવીઝન ખર્ચને મંજુર કરવા તજવીજ: કોન્ટ્રાકટરને અગાઉ ફટકારેલી પેનલ્ટી સરભર કરવાનો ખેલ શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે મહાપાલિકા…

ગવર્નરની મંજૂરીના વાંકે છાત્રોની ડિગ્રી અટકી: પાંચ વર્ષથી ખઇઅ ભવનમાં M.Phil ચાલુ છતાં હજુ સુધી ડિગ્રી ના મળતાં વિદ્યાર્થીઓમાં રોષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી: વર્ષ ૨૦૧૪થી ડિગ્રી…

ગ્રાહકોને મોબાઈલની ખરીદી સાથે ગીફટ ફ્રી: સ્માર્ટફોન, હેન્ડસેટથી લઈ એસેસરીઝની વિશાળ રેન્જ ઉમિયા મોબાઈલ કે જે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ અને પોતાની સર્વીસને લીધે સૌરાષ્ટ્રભરમાં આખામાં…

૩૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે: મુંબઇથી ખાસ લેડી બોડી બિલ્ડર ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુકાલાતે આગામી તા. ર૧-૪ ને રવિવારે રાજકોટ ડીસ્ટ્રીકટ  બોડી…

રાજકોટભરમાંથી ઉમટી પડેલી મેદનીએ પુન: મોદીને વડાપ્રધાન બનાવવા સંકલ્પ કર્યો: રાજકોટ રાણીસાહેબા કાદમ્બરીદેવી, મહિલા મોરચાના અંજલીબહેન રૂપાણી, ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર…

ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પૂ. જશ-ઝવેર પરિવારના શાસનચંદ્રિકા બા.બ્ર.પુ. હીરાબાઇ મ.ના સુશિષ્યા તપસ્વી પૂ. ભારતીબાઇ મ.પ્રવચન પ્રભાવિકા ડો. પૂ. સોનલબાઇ મ.સૌરાષ્ટ્રના પરા સમાન મુંબઇ ઘાટકોપર રી હિંગવાલા…

દર્દીને ૨૦ હજાર જેટલા ધાબળાનું વિતરણ: હજારો લોકોને નવી દ્રષ્ટી મળી સદગુ‚દેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુની અસીમ કૃપા તથા આર્શિવાદથી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા એપ્રીલ…