Abtak Media Google News

ગ્લોબલ વોમિર્ંગ અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જો જો હો… આ ઠંડક લેતા હનુમાનજી કોપાયમાન ન થઈ જાય. આવી જ રીતે આપણે કચરો ફેલાવશું અને પર્યાવરણ દુષીત કરીશું તો વસમુ પડી જશે. કાળઝાળ તડકામાં ગળુ સુકાતા હનુમાનજી પાનની દૂકાને ઉભા રહી ઠંડું પીણું પી રહ્યા છે. જો આવી જ રીતે આપણે પર્યાવરણને નુકસાન કરીશું તો ખુદ દાદ કોપાયમાન થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.