Browsing: Rajkot

રાજયની ભાજપ સરકારને કેન્દ્રની એડવાઈઝર એજન્સી ગણાવતા રેશ્મા પટેલ.  તાજેતરમાં કેન્દ્રની ભાજપ સરકાર દેશભરના સવર્ણ સમાજ માટે ૧૦ ટકા ઈબીસીની જાહેરાત કરતા તેનો પ્રથમ અમલ ગુજરાત…

બે હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને છ હજાર રૂપિયા પ્રધાનમંત્રી કૃષિ સન્માન. નિધિ તરીકે આપવાની જોગવાઈ કરી તે પ્રમાણે ખેડૂતોને લાભ મળતો રહેશે. ભાજપા…

૨૬૯.૭૨ લાખના ખર્ચે તૈયાર થનાર વિંછીયા તાલુકાના વનાળા-સનાળા લિંક કેનાલનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સંપન્ન. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની વનાળા-સનાળા લિંક…

નિવૃત શિક્ષકની સ્ફુર્તિ યુવાનોને પણ શરમાવે તેવી: અત્યાર સુધીમાં દેશ-વિદેશથી અઢળક મેડલો મેળવ્યા છે. જસદણમાં ૧૭ વર્ષની વયેથી વિવિધ રમત-ગમતમાં ભાગ લેનારા નિવૃત શિક્ષક બાબુભાઈ સરધારા…

રાજકોટના કડિયા પરિવારના સાત કુટુંબીજનો ગત તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ ચાર ધામની યાત્રાએ નીકળેલા હતા. તેઓએ ગંગોત્રી ખાતેથી દર્શન કર્યા બાદ આગળની યાત્રા દરમિયાન ગમખ્ગાર અકસ્માત સર્જાતા કુલ નવ  વ્યકિતઓના મૃત્યુ…

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રાજકોટવાસીઓ પર લાદવામાં આવેલા ૪૧…

પ્રજ્ઞાચક્ષુઓએ સુરીલા સુર રેલાવી ઉપસ્થિતોને મુગ્ધ કર્યા રાજકોટ મહાનગરપાલિકા તથા અંધ સર્વોદય મંડળના સંયુકત ઉપક્રમે સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખોથી અંધ પરંતુ સુરમાં અવ્વલ…

એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીની અધ્યક્ષ્ાતામાં અને ૨ાજકોટ લોક્સભા સીટના ઇન્ચાર્જ ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ,…

કોર્ટ પરીસરમાં પુસ્તકાલય, ઇ-લાયબ્રેરી, શૌચાલય અને મફત ઇન્ટરનેટની સુવિધા આપવા બાર એસો.ની માંગ વકીલો અને અસીલો માટે કલ્યાણકારી પગલા માટે રાજકોટ બાર એસો. દ્વારા જીલ્લા કલેકટરને…

૨૭માં સમુહ લગ્નોત્સવની સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૦થી વધુ રકતદાતાઓએ રકતદાન કર્યું સમસ્ત ચારણ ગઢવી જ્ઞાતીના ૨૭માં સમુહ લગ્નોત્સવનું આયોજન વસંતપંચમીના પાવન દિને રાજકોટની પી.ડી.એમ. કોલેજ…