Browsing: Rajkot

શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે હેમુ ગઢવી હોલ ખાતે નાટક યોજાયું: કણાર્ટકના રાજયપાલ વજુભાઇ વાળા સહીત અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૧૬માં નિર્વાણ દિન…

વર્ષે દોઢ કરોડ ‚પિયાના માતબર ખર્ચને પહોંચી વળવા પાંજરાપોળ આર્થિક સંકટમાં: અબોલ જીવોને બચાવી લેવા દર્દભરી અપીલ લખતર પાંજરાપોળ સંસ્થા લગભગ ૧૨૬ વર્ષ જુની જીવદયાના કાર્યો…

રાજકોટ સાયકલ કલબ અને રોટરી મીડટાઉન લાયબ્રેરીના સંયુકત ઉપક્રમે રાજકોટથી જામનગર સાયકલીંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. ખોડલધામમાં નરેશ પટેલે લીલીઝંડી ફરકાવીને ઈવેન્ટનો પ્રારંભ કર્યો હતો.…

આજરોજ સવારે યુનિવર્સિટી રોડ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુતળા પાસેી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયદર્શની ઈન્દિરાજીની જન્મ શતાબ્દી વર્ષની…

આયુર્વેદ જગતમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓની સાથે અગ્રીમ કંપની બના લેબ્સ પ્રા.લી. એ પ૦ વર્ષોનો ચુનોતીપૂર્ણ સફર સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. ગુજરાત રાજયની ગણીગાંઠી ગૌરવશાળી કંપનીઓમાં અગ્રેસર રહેનાર…

શોભાયાત્રા, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો મોચી સમાજના આગેવાનો ‘અબતક’ની મુલાકાતે રાધેશ્યામ ગૌશાળા, સર્વે મોચી સમાજ દ્વારા આગામી તા.૧૮ને મંગળવારે ગાંધીગ્રામની ધાર ઉપર, પાણીના ટાંકા પાસે,…

પીપીટી પ્રેઝેન્ટેશન દ્વારા બાળકોમાં રહેલી શુષુપ્ત શકિતોઓને ખિલવવાનો અનેરો પ્રયાસ ગુજરાતમા: શાળા કક્ષાએ કરેલ પ્રથમ નવતર પ્રયોગ પીપીટી પ્રેઝન્ટેશન કાર્યક્રમ યોજીને બાળકોમાં રહેલી શુષુપ્ત શકિતઓને ખીલવવાનો…

રાજકોટ: ગુડ ફ્રાઈડે નીમીતે ગઈકાલે ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેમ મંદિરી ક્રીસ્ટલ મોલ સુધી રેલી નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ખ્રિસ્તી લોકો હાજર રહ્યાં હતા. પ્રેમ મંદિરના…

તંદુરસ્ત વાતાવરણ નહીં બને ત્યાં સુધી સભાગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાં લોકોને પ્રવેશ નહીં અપાય: વિપક્ષી નેતાને મેયરે રોકડુ પરખાવ્યું રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૮મી એપ્રીલના રોજ મળનારી જનરલ…

વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ (સાયન્સ)ના વિર્દ્યાીઓ તા વાલીઓને એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓ વિશે લાઈવ પ્રોજેકટ દ્વારા માર્ગદર્શન આપવાના ઉમદા સામાજિક હેતુસર આજરોજી આયોજીત…