આજરોજ સવારે યુનિવર્સિટી રોડ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુતળા પાસેી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયદર્શની ઈન્દિરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ‚પે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ વર્ષને યાદ કરીને આગામી પેઢીના ઈતિહાસી અવગત કરાવવા માટે યોજાયેલી આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડીયા, શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, પૂર્વ શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપુત, મિતુલ દોંગા, ગાયત્રીબા વાઘેલા, કોર્પોરેટર અતુલ રાજાણી સહિતના ઉપસ્તિ રહ્યાં હતા
Trending
- “Promise is promise” વચન અને જબાનના પાકા એવા સર રતન ટાટા
- Xiaomi ભારતમાં Snapdragon 4s Gen 2 વાળા ફોન કરશે લોન્ચ…
- ગ્રાહકોને જાગૃત કરવા માટે World Standards Day મહત્વપૂર્ણ
- CM ભૂપેન્દ્ર પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રૂ. 112.50 કરોડ રૂપિયા 105 કિલોમીટર લંબાઇમાં રસ્તાના મજબૂતીકરણ માટે ફાળવવા મંજૂરી આપી
- નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ
- Oppo K12 Plus ભારતમાં થયો લોન્ચ…
- iQOO 13 ભારતમાં લોન્ચ માટે આતુર…
- જાણો શ્રી કૃષ્ણ પાસેથી, દરેક ઘરમાં દીકરીઓ કેમ નથી જન્મતી? ‘લક્ષ્મી’નો જન્મ કેવી રીતે થાય છે?