Browsing: Rajkot

પાળિયાદની પ. પૂ.   વિસામણબાપુની જગ્યામાં વર્ષોથી અમાસનો મેળો ભરાય છે. લાખો ભક્ત જનો ઠાકર વિહળાનાથના દર્શન તેમજ પ્રસાદનો પુણ્યલાભ પ્રાપ્ત કરે છે. અગાઉના સમયમાં મોટાભાગનો કારીગર…

ખાસ અંગભુત યોજના હેઠળ 117 હેકટરમાં આશરે 1 લાખથી વધુ રોપાનું વાવેતર થશે રાજ્યના ટકાઉ વિકાસ માટે પ્રાકૃતિક સંપદાઓનું જતન ખુબ જરૂરી છે. પ્રાકૃતિક સંપદાઓ વિના…

હાલ ના યુવક યુવતીઓ ડીપ્રેશનની સમસ્યા વધી રહી છે ત્યારે ત્યારે ડીપ્રેશનથી પીડાઈ રહેલ યુવક યુવતીઓ આપઘાતનો રસ્તો અપનાવે છે. રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને…

૨ાષ્ટ્રીય જનતા પાર્ટીની  યોજનાનુસા૨ આજે તા.16 જુનથી સમગ્ર દેશભ૨માં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રા૨ંભ થયેલ છે તે અંતર્ગત ગુજ૨ાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આ૨.પાટીલના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા…

ત્રિદિવસીય મહોત્સવમાં હજ્જારો ભુલકાઓને સરસ્વતીદીક્ષા હજારોની ભેટ અને લાખોનું અનુદાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 84 પ્રાથમિક શાળાઓમાં ત્રિ-દિવસીય  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ…

સ્વ. આપાભાઈ ગઢવી અનેક રચનાઓ ગાઈ હેમંતચૌહાણ,  કીર્તિદાન ગઢવી, પુનમ ગોંડલીયા, ધીરૂભાઈ સરવૈયાએ રમઝટ બોલાવી સૌરાષ્ટ્રના જાણીતા કવિ , લેખક , ગાયક , વકતા , સ્વરકાર…

રાહત દરે દાંત તથા  કાન-નાકગળા,એલર્જિ અને બહેરાશ ના રોગોનો નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની હોસ્પિટલોમાની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની અદ્યતન સર્જીકલ…

નવકાર મંત્રનું સ્મૃતિ ચિન્હ, મોતીની માળા તથા શાલ અપેણ કરી જૈન સમાજે અભિવાદન કર્યું તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે એડવોકેટ અનિલભાઈ દેસાઈની…

મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા સ્કીલ એવોર્ડ સેરેમની કાર્યક્રમ યોજાયો રાજકોટમાં ક્ષત્રીય પરિવારના 101 તેજસ્વી તારલાઓનુ બહુમાન કરાયું વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ક્ષત્રિય સમાજના…

દેશભરમાં  પ્રથમ પ્રયોગ રૂપે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વધંનના હેતુ માટે જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. સાથે એમઓયુ કરાર કરવામાં આવશે રાજકોટ સ્વનિર્ભર શાળા…