Browsing: Vadodara

શ્રાવણમાં શિવજી સુવર્ણમય થાય એ અદકેરા આનંદનો પ્રસંગ:વિધાનસભા અધ્યક્ષ પ્રતિમાને આવરણ સોનાનું ચઢાવવાનો વિશ્વનો કદાચ પ્રથમ પ્રસંગ શહેરના સુરસાગર મધ્યે બિરાજમાન ભગવાન સર્વેશ્વર શિવની પ્રતિમાને સોનાનું…

વડોદરા જિલ્લાના વિકાસ કામો માટે ૧૦૪.૭૬ કરોડના ચેકોનું વિતરણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજ્યના શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વિકાસકાર્યોની કડીના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે…

આરોગ્ય તંત્રની ૧૨૦ ટીમો ૭૦ હજાર ઘરોની મુલાકાત લેશે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મંગળવારથી વડોદરા તાલુકાના ૩૮ ગામો અને જિલ્લાની…

સુરસાગર સરોવરમાં બિરાજે છે સર્વેશ્વર શિવજી રાજવી મુગલે શાસ્ત્રોકત રીતે કર્યા વિધિ વિધાન સાવલીના સિદ્ધ સંત સ્વામીજી એ જેની સ્થાપના કરવાની પ્રેરણા આપી હતી અને બ્રહ્મલીન…

રોગચારાનો કહેર અટકાવવા મુખ્યમંત્રી અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા ટેસ્ટનું પ્રમાણ વધારાશે કોરોના સામેનો જંગ લડવા મહાપાલિકાને વધુ પાંચ કરોડ અપાશે: મુખ્યમંત્રી…

વડોદરામાં કોંગ્રેસે કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદન સરકાર વાલીઓ, શિક્ષકો સાથે તાલમેલ બેસાડી બાળકોના શિક્ષણનું પહેલા વિચારે: ચંદ્રકાંત ભથ્થુ સરકારે શાળા સંચાલકોની મનમાની આગળ માથુ ઝુકાવી…

તહેવારોને લઈ લોક આરોગ્ય જાળવવા તંત્ર સાવચેત દુકાનો, ઉત્પાદકોને ત્યાંથી મીઠાઈ, ગાંઠીયા, બેસન કપાસીયા તેલ સહિત ૩૬ નમુના લેતુ મહા પાલિકા તંત્ર વડોદરામાં શ્રાવણ માસ તથા…

વડોદરા એલસીબીની ટીમે ડભોઇ પોલીસ મથક હેઠળના ગોપાલપુરા બસ સ્ટેન્ડ પાસેથી બાઇક ઉઠાવતા બે કિશોરને પકડી પાડી બે બાઇક કબ્જે કર્યા હતા. વડોદરા એલસીબીના પી. આઇ.…

વધુ ૪૫ નાના ધંધાર્થીઓને યોજનાનો મળ્યો લાભ વિશ્વવ્યાપી કોરોના માહામારીની આ આપદામાં ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લોકડાઉનના આશરે ત્રણેક માસ સુધી…

કોરોના સામેનું આયોજન સચોટ પૂરવાર ઓગષ્ટની શરૂઆત સુધીમાં ૫ હજાર બેડ થશે: ડો. વિનોદ રાવ હાલમાં વડોદરા શહેર જિલ્લામાં કોવિડના રોગચાળાને અટકાવા આગોતરા આયોજન પ્રમાણે કોવિડના…