Browsing: Lifestyle

સંબંધોની શરૂઆત લાગણી અને વિશ્વાસથી થાય છે અને જયારે સંપૂર્ણ વિશ્વાસ કેળવાય છે ત્યારે સંબંધો આગળ વધે છે અને તે સમયે પ્રેમમાં બંને પાત્ર એકબીજાથી નજીક આવે છે. પરંતુ જયારેપણ એટલી નિકટતા આવે ત્યારે યુવતીઓએ ખાસ સાથી સાથે શારીરિક સંબંધની શરૂઆત કરતા પહેલા કેટલાક જરૂરી સવાલ પૂછવા જોઈએ જેથી સંબંધો વધુ મજબૂત બને છે.તો આવો જોઈએ એપ્રશ્નો કેવા હોવા જોઈએ… કેટલીસ્ત્રીઓસાથે શારીરિક સંબંધ બાંધ્યો છે..? આ પ્રશ્નથી સાથીની સેક્સ પરફોર્મન્સની ક્ષમતાનો આધાર કાઢી શકાય છે. શુંજીવનમાં માત્ર સેક્સ જ જરૂરી છે..? આ પ્રશ્ન દ્વારા સાથીના ચારિત્ર્યનો પણ અંદાજ આવે છે. જો સામે વળી વ્યક્તિનો જવાબ હા માં હોય છે તો સમજવું કે એ વ્યક્તિથી દૂર થઇ જવું જ સારૂ છે. સેક્સનેરેટ આપો છો..? દરેક યુવતી એ જાણવા માંગે છે કે શું તેનો સાથી સમાગમ સમયે તેના પર્ફોર્મન્સને રેટ આપે છે. STD ટેસ્ટક્યારે કરાવ્યો હતો..? સ્ત્રીઓ સેફ્ટિનું ધ્યાન રાખતી હોય છે, જેના કારણે તે સાથી તરફથી કોઈ પણ જાતના સંક્રમણમાં ન આવે તેનું  ધ્યાન રાખવું જરૂરી છે. હાઇજિનનુંધ્યાનકેટલું રાખે છે..? યુવતીઓને એ બીક સતાવતી હોય છે શું તેનો સાથી તેના પ્રાઇવેટ પાર્ટની સાફસફાઈ રાખે છે કે નહિ? શુંતેનોસાથી શરુઆત કરે છે..? સ્ત્રી શારીરિક સંબંધ બાંદ્રા માટેની ઉત્તેજના માટે એવું ઇચ્છતી હોય છે કે પુરુષ પાત્ર એની શરુઆત કરે. કઈકવધારેનીઈચ્છા છે..? યુવતી હમેશા એ ઇચ્છતી હોય છે કે તેનો સાથી માત્ર સેક્સ દ્વારા જ તેનો પ્રેમ ન દર્શાવે અને કંઈક એવું પણ કરે કે જે કંઈક અલગ હોય. છેલ્લેક્યારેશારીરિક સંબંધ બાંધ્યો હતો..? જયારે પણ સંબંધ માટે શારીરિક સંબંધની શરૂઆતની વાત આવે છે ત્યારે દરેક યુવતીને એ સવાલ સતાવતો હોય છે કે તેના સાથીએ છેલ્લે ક્યારે સેક્સ કર્યું હતું? શું તમારો સાથી…

  સ્ત્રી માટે મહિનાના એ પાંચ દિવસ ખૂબ અગત્યના હોય છે, જો કોઈ તરુણીની માસિક ધર્મની શરૂઆત યોગ્ય ઉમરથી નથી થતી તો એ એક શારીરિક સમશ્યાનું સ્વરૂપ ધારણ…

ભારત જેવા દેશમાં જ્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે, ત્યાં જો એમ કહેવામા આવે કે હજુ પણ સ્ત્રી પુરુષ ગર્ભ  બીકથી સમાગમ સમયે તણાવ અનુભવતા…

ફૂદીનો પાચનતંત્ર માટે જેટલો ફાયદાકારક છે એટલોજ ચહેરાની રોનક માટે ઉપયોગી છે. જયારે ફૂદીનાનું નામ સાંભણીએ ત્યારે મનમાં ચટણીનો ખ્યાલ આવે છે. ફૂદીનાના પાનનો ઉપયોગ ચટણી અને…

  સાવરે પથારી માથી ઊઠીને મોટાભાગના લોકોની એવી ટેવ હોય છે જે પથારીને સંકેલતા નથી હોતા પરંતુ આ કુટેવથી ઘરના આનયા સુવ્યવસ્થિત ટેવ વાળા લોકોને ભારે…

હેલ્થકેર ક્ષેત્રે મેનેજમેન્ટ કોર્ષની આવશ્યકતા હેલ્થકેર ઉદ્યોગ એક વિકસતો વ્યવસાય છે. અને અત્યારના લોકોની લાઈફ સ્ટાઈલને કારણે લોકો તણાવ અને માનસીક બિમારીઓનો ભોગ બની રહ્યા છે.…

હેર કલર માટે વાળમાં મેંદી લાગવાનુ પ્રચલન પ્રાચીન છે, કારણકે મેંદી નેચરલ ઔષધિ હોવાથી તે વાળમાં નુકશાન પોહચાડતી નથી અને પોષણ પણ પૂરું પાડે છે ,જોકે…

હું માનું છું કે દરેક વ્યક્તિ સારી ગુણવત્તાની પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરવા માંગે છે. પરંતુ શ્રેષ્ઠ પ્રોટીન પાવડર શું છે? ઘરે પોતાનું કુદરતી પ્રોટીન પાવડર બનાવવો…

ગરમીની ગરમી નીકળવાથી આજકાલ ચાંદાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. આ ગરમીના કારણ કેટલાક લોકોને મોંમાં ચાંદા પડી જાય છે. જો સમય રહેતા તેનો ઇલાજ…