Abtak Media Google News

  સાવરે પથારી માથી ઊઠીને મોટાભાગના લોકોની એવી ટેવ હોય છે જે પથારીને સંકેલતા નથી હોતા પરંતુ આ કુટેવથી ઘરના આનયા સુવ્યવસ્થિત ટેવ વાળા લોકોને ભારે પરેશાની ભોગવવી પડતી હોય છે તો સાથે સાથે એ ટેવ બાબતે પણ લાંબા લાંબા લેકચર આપવા પડતાં હોય છે. પરંતુ આજે જે વાત કરવાની છે એ જાણીને ચોક્કસ આશ્ચર્ય પામશો કે ક્યારે આળસુ હોવું પણ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. જેમાં આ સવારની અસ્તવ્યસ્ત પથારી ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આવો જાણીએ કે એ કઈ રીતે શક્ય બને …..????

Advertisement

How To Wake Up    એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે પથારીમાં અશાંખ્યા ધૂળના કણો હોય છે જેના કારણે એલર્જી વળી વ્યક્તિઓ તેમજ અસ્થમાના દર્દીઓએ હાલાકીનો ભોગ બનવું પડે છે.

    પથારીમાં આશરે 1.5 મિલિયન ધૂળના કાણો હોય છે. જે દમના દર્દીઓ માટે હાનિકારક છે

    આ ઉપરાંત એ રિપોર્ટ મુજબ જે લોકો પથારીને નિયમિત રીતે સાફસુથરી રાખે છે એ પથારીમાં રજકણો વધુ રહે છે.

O 151956940 Facebook    સામાન્ય રીતે હવા અને તળકો એ રાજકણના સૌથી મોટા દુશ્મનો છે અને ભેજના કારણે એ રાજકણો નષ્ટ થાય છે .

   તો હવેથી એ ખાસ ધ્યાન રાખવું કે જો તમને ઉઠતાવેત પથારી સંકેલવાની આદત હોય તો તેને બદલી થોળા આળશુ બની તેને એમને એમ રહેવા દઈ સ્વાસ્થ્યને સારું બનાવો…

180718 Adjust Sleep Routine Summer Months Ac 530P Ff266367Abf0C0E1138Ba2F38A9Db23B

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.