Browsing: National

સુરતમાં વડાપ્રધાન રોડ-શો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૬-૧૭ એપ્રિલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત રાજકીય…

રાજય સરકારે પ૧ એકર જમીન જીટીયુને ફાળવવા લીધો નિર્ણય  રાજય સરકારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) ને તેના કેમ્પસ માટે ૫૧ એકર જમીન ફાળવવાનો નિર્ણય લીધો છે.…

બેફામ બનેલા પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ બન્ને દેશો વચ્ચેની શાંતિ માટે અડચણરૂપ પાકિસ્તાનમાં આતંકી જુો બેફામ રીતે ફુલીફાલી રહ્યાં છે અને ખુદ પાક સરકાર પણ હવે આતંકીઓને…

પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમમાં ચેડાના આક્ષેપો બાદ બેલેટ પેપર ઉપર ભાર મુકાયો ૧૬ પક્ષોએ ચૂંટણીપંચને રજૂઆત કરીને ઈવીએમી નહીં પરંતુ બેલેટ પેપરી જ મતદાન કરવામાં…

પ્રયોગ સફળ જશે તો ખાનગી ટર્મિનલ ઉપર પેસેન્જર ટ્રેન દોડાવાની મંજૂરી અપાય તેવી શકયતા સરકાર રેલવેનાં કોમર્શિયલાઈઝેશન તરફ વધુ એક ડગલુ આગળ વધી છે. હવે કંપનીઓ…

ત્રીપલ તલાક અને નિકાહ હલાલ ફંડામેન્ટલ રાઈટસ સાથે વિસંગત: કેન્દ્રનું સુપ્રીમમાં એફીડેવીટ આજના સમય સાથે કદમથી ક્દમ ન મિલાવી શકે તેવા ધાર્મિક કે સામાજીક રિવાજો સમાજ…

વિમા કંપનીઓએ અકસ્માતનો ભોગ બનનારના પરિવારને એક મહિનાની અંદર પાંચ લાખ ચૂકવવા પડશે !!! લોકસભામાં સોમવારે મોટર વ્હીકલ બાબતનો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિકના…

વડાપ્રદાન નરેન્દ્ર મોદી ૧૪મી એપ્રિલે નાગપુરમાં ભાષણ આપશે તેમજ લકકી ગ્રાહક અને ડીજી ધન વ્યાપાર યોજનાના ૬ મોટા વિજેતાઓને પુરસ્કાર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડો. બાબાસાહેબ…

આઈપીસી ધારા ૪૯૮-એ હેઠળ એક મહિલાએ કરેલી એફઆઈઆરના પગલે હાઈકોર્ટનો ફેસલો ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસાના મામલાઓમાં સસરાપક્ષ ઉપર દહેજ અને ખાધા-ખોરાકી માટે ફરિયાદ નોંધાવી એ કાયદાના…

રાષ્ટ્રધર્મ પ્રકાશન ઉપર મુકાયેલા ડીએવીપીના પ્રતિબંધી પંડિતજીની સર્મકોમાં રોષ એક તરફ પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ વર્ષભર માટે ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી…