Browsing: National

દારૂના વેચાણ માટે ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓની જવાબદારી ફિકસ કરશે સરકાર ગુજરાત સરકારે થોડા દિવસો પહેલા વિધાનસભામાં પ્રોહિબીશન એકટને મંજૂર કર્યો હતો. જેને ગઈકાલે ગવર્નર ઓ.પી.કોહલીએ…

કવિ-સાહિત્યકાર ચીનુ મોદીનું ૭૮ વર્ષની વયે નિધન સુપ્રસિધ્ધ ગુજરતી કવિ-સાહિત્યકાર ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ રવિવારે રાત્રીનાં સમય એચ.સી.જી. હોસ્પિટલમાં દુ:ખદ અવસાન થયું છે. ઈર્શાદના નામે…

પ્લાસ્ટિકની રૂપિયા ૧૦ની નોટ પ્રારંભિક તબકકે લવાશે કેન્દ્રીય નાણા મંત્રાલય ટૂંક સમયમાં દેશમાં ૫ સ્થાનેથી પ્લાસ્ટીકની નોટ પ્રાયોગિક ધોરણે ચલાવશે. નાણા રાજયમંત્રી અર્જુન રામ મેઘવાલે પત્રકારોને…

માહિતી અધિકાર હેઠળ તી અરજીઓમાં ૨૦ ટકાનો ઉછાળો રાષ્ટ્રીય સુરક્ષા સહિતના કારણો આપી ફગાવાતી અરજીઓ વર્ષ ૨૦૧૫-૧૬માં માહિતી અધિકાર હેઠળ યેલી ૯.૭૬ લાખ અરજીઓમાંી ૪૦ ટકા…

જામીન પરથી ફરાર શખ્સને બે વર્ષની સજા ફટકારતી હાઇકોર્ટ જેલ હવાલે થયેલા કેદીઓ પેરોલ પર છુટીને ફરી જેલમાં હાજર ન થઇ ફરાર થઇ જતા હોવાથી રાજયની…

માત્ર ૧ ટકા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ઉનાળુ ઈન્ટર્નશીપમાં જતા હોવાનો ધડાકો દેશની ટેકનીકલ ઈન્સ્ટિટયુટમાંથી ગ્રેજયુએટ નારા ૬૦ ટકા એન્જીનીયર બેકાર હોવાનું ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજયુકેશનના…

રાજકોટ સહિત રાજ્યમાં ૧૧ નવા સ્પોર્ટસ સંકુલ બનાવશે રૂપાણી સરકાર રાજ્ય સરકારે રાજકોટ, મહેસાણા, કરનાલી, ભાવનગર,નસવાડી, વ્યારા સહિતના તાલુકાઓમાં ૧૧ નવા રમત-ગમતના સંકુલોનું નિર્માણ કરવાનો નિર્ણય…

ઝારખંડ રણજી ટીમના ખેલાડીઓની ક્રિકેટ કીટ બળીને ખાક: ટીમ ઈન્ડીયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને સુરક્ષિત બહાર કઢાયો: મેચ કેન્સલ વિજય હજારે ટ્રોફીમાં આજે ઝારખંડ અને વેસ્ટ…

કેન્દ્રીય કપડા મંત્રી અને નાના પડદાના ભૂતપૂર્વ લોકપ્રિય અદાકારા શ્રીમતી સ્મૃતિ ઈરાની ગુ‚વારે સાંજે સપરિવાર દ્વારકા યાત્રાધામ પધાર્યા હતા. સાંજે શ્રીજીના ઉત્થાપન બાદ તેઓ તેમના પતિ…

કેગે વર્ષ ૨૦૦૮/૦૯માં રાજય સરકારની ઝાટકણી કાઢી હતી છતા વર્ષ ૨૦૧૬-૧૭માં સ્થિતી વધુ ખરાબ. ગુજરાત સરહદી રાજય છે અને આતંકવાદીઓ પકડાવાની અને ગુનાહિત પ્રવૃતિ કરવા આવતા…