Browsing: Politics

હાઉસિંગ બોર્ડ, સફાઇ કામદાર વિકાસ બોર્ડ, ગ્રંથ નિર્માણ બોર્ડ અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સહિતના બોર્ડ નિગમોમાં હોદ્દેદારોની વરણી કરાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે પ્રદેશ ભાજપમાં…

ભાજપને ૩૨ ધારાસભ્યોનું સમર્થન: કોંગ્રેસ કહે છે સૌથી મોટી સિંગલ પાર્ટી જ સરકાર રચશે. મણીપુરમાં કોંગ્રેસ એ ભાજપે સત્તાના દાવા રજૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે…

માર્ચ માસના અંતમાં અમિત શાહ ફરી ગુજરાત આવશે. વડાપ્રધાને ગત ઓગસ્ટ મહિનાથી ગુજરાતના પ્રવાસની શરૂઆત કરી છે, ગયા સપ્તાહે પણ બે દિવસના પ્રવાસે હતા. અત્યાર સુધીમાં…

શું મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લઇ શકશે: સુપ્રીમમાં આજે મહત્વની સુનવણી. ગોવા માટે મનોહર પર્રિકરે રક્ષામંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ છે. શું પર્રિકરે આજે…

કેશવ મૌર્ય, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા અને યોગી આદિત્યના વચ્ચે મુખ્યમંત્રીના પદ માટે હરિફાઈ: ગૃહમંત્રી રાજનાસિંઘ પણ હોડમાં હોવાનું નિષ્ણાંતોનું અનુમાન ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની અભૂતપૂર્વ…

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને રાજુભાઈ ધ્રુવે જીતને ઐતિહાસિક ગણાવી આતશબાજી-મીઠાઈઓ વહેંચી ઉતરપ્રદેશ ઉતરાખંડ સહિતના રાજયોમાં ભાજપનો ભવ્ય વિજય થતા…

કેજરીવાલે જવાબદારીથી બહાર ખર્ચ કરીને નાણાંકીય યોગ્યતા અને સુપ્રીમ કોર્ટના નિયમોનું કર્યું ઉલ્લંઘન સીએજી રિપોર્ટ આમ આદમી પાર્ટી સરકારે તેના પ્રથમ વર્ષમાં દિલ્હીની બહાર પ્રચાર કરવા…

પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકો પૈકી કોંગ્રેસને ૬૩, ૨૭ અને આમ આદમી પાર્ટીને ૨૬ બેઠકો મળી: પંજાબમાં કોંગ્રેસનો વિજયોત્સવ પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકો ઉપર આજે વહેલી સવારથી…

૭૦ બેઠકોમાંથી ૫૧ બેઠકો સો ભાજપે સત્તા હાંસલ કરી: કાર્યકરોમાં ખુશાલીનો માહોલ ઉત્તરપ્રદેશ સો ઉત્તરાખંડમાં પણ ભાજપનો જય જય કાર ઈ ગયો છે. ૭૦ બેઠકોમાંી ૫૧…