Browsing: Sports

૨૮૭ રનના લક્ષ્યાંક સામે ૯૮ રનમાં અડધી ટીમ પેવેલીયનમાં ઓસ્ટ્રેલીયા સામે પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા પર કારમા પરાજયના વાદળો ઘેરાઈ ગયા…

ભારતીય બોલરોએ  લંચ પછી સારો દેખાવ કર્યો. ઓસ્ટ્રેલિયાને243રન પર ઓલ આઉટ કરી દીધું પ્રથમ ઇનિંગમાં 43 રનની આગેવાની પછી, ઓસ્ટ્રેલિયાએ ભારતજીતવા 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની બીજો ટેસ્ટ મેચ પર્થના નવા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા એડિલેડ જીતીને 1-0 થી આગળ છે. ટોસ…

લખનઉ 16 ડિસેમ્બર 2018 દેશના જ્ઞાનાત્મકએથેલીટ અને પદ્મશ્રીથી પ્રતિષ્ઠિત મિલ્ખા સિંહે કહ્યું કે મારી જીંદગીની સૌથી મોટુ સપનું છે કે એથ્લેટિક્સ, ઓલિમ્પિકમાં કોઈ ભારતીયમેડલ જીતે છે…

ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ BWF વલ્ડ ટૂર ફાઈનલ્સનો ખિતાબ જીતી લીધો છે. તેમણે ફાઈનલમાં જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સિંધુએ…

ટોસ જીતીને બેટિંગકરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 326 રન જ બનાવ્યાં છે.જે બાદ પહેલી ઈનિંગ રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ લંચ સુધીમાં 8 વિકેટ ગુમાવી 261…

ભારતીય શટલર સાઈના નેહવાલ શુક્રવારે પારુપલ્લી કશ્યપ સાથે વિવાહના બંધનમાં બંધાય. સાઈનાએ લગ્નની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી.તેમણે લખ્યુ – બેસ્ટ મેચ ઓફ માઈ લાઈફ -…

ઓસ્ટ્રેલિયાનીપહેલી ઇંનિગ 326 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ સત્રની શરૂઆત સારી ન રહી. મુરલી વિજય લંચ લાગીમાં પોતાની વિકેટ સંભાળી શક્યો…

ભારતીય સ્ટાર બેડમિન્ટન પીવી સિંધુ શુક્રવારે BWF વર્લ્ડ ટુર ફાઇનલ્સમાં તેમના સતત ત્રીજી વખત વિજય મેળવ્યો. સિંધુએ ફક્ત 35 મિનિટમાં તેમના ત્રીજા મેચમાં 21-9, 21-15 દ્વારા…

આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંધ (આઇટીએફ) દ્વારા સર્બિયા ના પુરૂષ ખેલાડી નોવાક જોકોવિક અને રોમાનિયાના ની મહિલા ખેલાડી સિમોના હાલેપને વર્લ્ડ ચેમ્પિયન તરીકે જાહેર કરવામાં આવ્યા. ‘ઇએસપીએન’ અનુસાર,…