Abtak Media Google News

ઓસ્ટ્રેલિયાનીપહેલી ઇંનિગ 326 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ સત્રની શરૂઆત સારી ન રહી. મુરલી વિજય લંચ લાગીમાં પોતાની વિકેટ સંભાળી શક્યો નહિ અને  ખાતું ખોલ્યા વગર મિશેલ સ્ટાર્કની ત્રીજી ઓવર આઉટથઈ ગયો.

ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચે રમાય રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીયટીમે 8 રન માં 2 મહત્વ ની વિકેટ કે.એલ. રાહુલ અને મુરલી વિજય ના રૂપમાં  ગુમાવ્યા પછી વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજરાએ ભારતીય ઇનિગ સભાળેલ છે હાલ વિરાટ 41 બોલમાં 92 રનઅને ચેતેશ્વર 94 બોલમાં 23 રન છે અત્યારનો લાઈવ સ્કોર જોઈ એતો ભારત 2 વિકેટ ગુમાવીને 74 રન નોધાવ્યા છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.