Abtak Media Google News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની બીજો ટેસ્ટ મેચ પર્થના નવા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા એડિલેડ જીતીને 1-0 થી આગળ છે.

ટોસ જીતી બેટિંગકરવા માટે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી જ ઈનિંગમાં 326 રન સાથે સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ પહેલી ઈનિંગરમવા માટે ઉતરેલી ટીમ ઈન્ડિયા 283 રનેજ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 43 રનથી આગળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.