Browsing: Uncategorized

જાતીના દાખલા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા સહિતના ૧૨૧૨ લાભાર્થીઓની  અરજીનો નિકાલ રાજુલા તાલુકાના વીસળીયા ગામેસેવા સેતુ રાઉન્ડ-૦૪નું આયોજન આ આયોજનને લોકો દ્વારા આવકારેલ છે. સરકારના આ અભિગમને…

ડિસ્કાઉન્ટ, કેશબેક, બાય વન ગેટ વન ફ્રી જેવીસ્કીમો આપી લોસ મેકિંગબિઝનેસ દ્વારાવેપારીઓનો ધંધોઈ-કોમર્સ કંપનીઓભાંગી રહી છે નાના વેપારીઓનો ધંધો ભાંગવામાં ઈ-કોમર્સ કંપનીઓનો મોટો ફાળો ર્હયો છે.…

વધારે સહાય મળે તેવા પ્રયત્નો કરવાની ખાતરી પણ આપી\ રાજયમાં અપુરતા વરસાદને લીધે ઉભી થયેલ પરિસ્થિતિની જાતમાહિતી મેળવવા માટે કેન્દ્રીય મંત્રાલયના ૧૦ સભ્યોની ટીમ ગુજરાતની મુલાકાતે…

૧૪૦૦ કોચને કુંભમેળાની ઝાંખી સ્વરૂપે શણગારવામાં આવશે   દેશભરમાં ખુબજ પ્રચલીત અને આસ્થાનું પ્રતિક ગણાતા કુંભમેળા-૨૦૧૯ ‘પ્રયાગરાજ’નું ૧૫મી જાન્યુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં દેશભરના ભાવીકો…

સુરતની બાળકીએ જન્મના બે કલાકમાં  જ આધાર , જન્મનો દાખલો તેમજ પાસપોર્ટ મેળવ્યા  મોદીજીના ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે તે ઘણા બધા રસ્તાઑ અપનાવે છે…

સદીઓથી ચાલી આવતી આર્થિક અસમાનતા એ સમાજનું મોટામાં મોટું દુષણ છે. ઝૂંપડામાં વસતાં દીનદુઃખિયાને અન્ન અને વસ્ત્ર જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી. ગરીબના ઘરમાં ઘી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્ર કાં તો એક નિષ્પક્ષ પ્રદેશ છે અથવા આવકનો સ્રોત છે.…

બોલિવૂડ માં હોરર ફિલ્મોની શરૂઆત કરનાર ડાયરેકટર તુલસી રામસે શુક્રવાર ના રોજ મુંબઈમાં નિધન પામ્યા તે 77 વર્ષના હતા, તેમણે 70 થી 80 ના દાયકા માં…

ગુજરાતના લોકો ખાણી પીણીમાં મોખરે હોય છે એવામાં ખાવાના સોખીનો માટે અમે તમને લઈ જાશું એક સ્વાદિસ્ત સફરે.  રાજકોટ હોય કે અમદાવાદ ગુજરાતી લોકોને ખાવાનું નામ…