Browsing: Uncategorized

ત્રણ સિંહો ગુડસ ટ્રેન હેઠળ કપાતાલોકોમાં રોષ અમરેલી જીલ્લામાં પીપાવાવ- રેલવે ટ્રેકપર ગુડસ ટ્રેનમાં આવી જવાથી અગાઉ ૧૬ જેટલા સિંહોના કમોત થયા અને તાજેતરમાં જ ધારી…

જસદણ-વિંછીયાના લાખો લોકોને માટે એકસમયે ધમધમતી સિવિલ હોસ્પિટલ હતી પરંતુ વર્ષો પહેલા આ હોસ્પિટલને સિવિલનાદરજજામાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ૨૫ વર્ષથી કરી નખાયું હોવાથી આટલાવર્ષોમાં હજારો…

વિશ્વભરના લાખો ભાવિકો દરવર્ષે દર્શન માટે પધારશે ભગવાન સ્વામિનારાયણની અનેકદિવ્ય લીલાઓનું ધામ એટલે તીર્થધામ સારંગપુર. સારંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાઆ વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ અક્ષરપુરુષોતમ મંદિર અને…

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના ૧૭ સહિત રાજયના ૬૨ પ્રિન્સિપાલોને વેતનવધારાનો લાભ મળ્યો : લાખોનું એરિયર્સ ચુકવાશે રાજયની અનુદાનિત કોલેજના ૬૨ જેટલા પ્રિન્સીપાલો કે જેની નિમણુંક ૧…

ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવા સરકારની પહેલ: પેટ્રોલ-ડિઝલ વાહનોનીખરીદનારાઓએ રૂ.૧૨૦૦૦ સુધીની ફી ચૂકવવી પડી શકે છે ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી ડિઝલ અને પેટ્રોલથી ચાલતી કારથી થતું પ્રદુષણ…

ઉમેદ ભવનમાં લગ્ન પછી પ્રિયંકા અને નિક પોતાનું રિસેપ્શન મુંબઈમાં રાખવા જઈ રહ્યા છે પ્રિયંકા અને નિક મુંબઈમાં તેનું બીજી રિસેપ્શન રાખશે જે 19 ડિસેમ્બરનારોજ રાખવામા…

જેમ રેડિયોની ફ્રીકવન્સી બરાબર સેટ કરવામાં ન આવે તો અમુક રેડિયો સ્ટેશન સ્પષ્ટ સાંભળવા મળતાં નથી તેમ મગજમાં પણ સંદેશાવહનના તરંગો એક ચોક્કસ ફ્રીકવન્સી સાથે વહેતા…

આઈસરની ઠોકરે બાઈક અને રીક્ષાનો બુકડો: અકસ્માત સર્જી ચાલક ફરાર શહેરની ભાગોળે કુવાડવા જીઆઈડીસી પાસે હિટ એન્ડ રનમાં આઈસરની ઠોકરે રોડ ક્રોસ કરતા બાઈક પર સવાર…

ગોપાલક સમુહલગ્નસેવા સમિતિ દ્વારા યોજાનારા આ સમુહલગ્નમાં રકતદાન અને વ્યસન મુકિત કેમ્પ પણ યોજાશે સમાજ વ્યવસ્થાના ભાગરુપે ઓછાખર્ચે લગ્ન સારી રીતે સંપન્ન થઇ શકે તેવા સમુહલગ્ન…

જશ્ને ઈદે ગોષુલવરા ઝુલુસ કમિટી દ્વારા યોજાના‚ ઝુલુસ રામનાથપરા ચોકથી પ્રારંભ થઈને વિવિધ રાજમાર્ગોપર ફરી ગેબનશા પીરની દરગાહ પર પૂર્ણ થશે ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયંગબરનાં…