Abtak Media Google News

સદી ઓ પછી સોથી લાંબા છ કલાક અને એક મિનિટના ચંદ્રગ્રહણ યુપી બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અનુભવી શકાશે

આજે તારીખ ૧૯ નવેમ્બર નો દિવસ ૫૮૦ વર્ષના અવકાશી ઇતિહાસમાં સૌથી લાંબા સૂર્યગ્રહણનો સાક્ષી બની રહ્યો છે ,ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વીની આ યુતી થી ચંદ્ર પરપૃથ્વીના પડછાયાની ખગોળિય ઘટનાને સામાન્ય રીતે ગ્રહણ કહેવામાં આવે છે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ અંગે કેટલીક ધાર્મિક અને સામાજિક માન્યતાઓ પ્રવર્તતી રહી છે.

સામાન્ય રીતે ભારતીય સમાજમાં ગ્રહણ અશુભ ઘટના ગણાય છે અને તેના દોષ-નિવારણ માટે ગ્રહણના સ્નાન અને ખાસ પૂજા લગભગ તમામ ધર્મોમાં પાલવામાં આવે છે,જોકે ખગોળ વિજ્ઞાનમાં આ ઘટના સામાન્ય પ્રાકૃતિક ઘટના અને વારંવાર સર્જાતી યુવતી તરીકે જોવામાં આવે છે

૫૮૦ વર્ષ બાદ આજે  ચંદ્રગ્રહણનો પ્રારંભ થી પૂર્ણતા નો સમય ભારતીય સમય મુજબ ૧૨:૪૮થી.૪:૧૭ ચાલશે આજના આ ચંદ્રગ્રહણ છ કલાક અને એક મિનિટ સુધી  આ સમયગાળો ૫૮૦

બપોરે વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબો બની રહેશે

બપોરે૨;૩૪. કલાકે ૯૭ટકા પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જશે જો કે સમગ્ર ભારતમાં આ ગ્રહણ અરુણાચલ પ્રદેશ આસામ માં છેલ્લા ચરણમાં જોવા મળશે જ્યારે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પણ કેટલાક વિસ્તારોમાં આ ગ્રહણ જોઈ શકાશે છેલ્લો ગ્રહણ ૨૭જુલાઈ ૨૦૧૮ ના રોજ થયો હતો અને આજના ગ્રહણ પછી આગામી ચંદ્ર ગ્રહણ ૧૬/૫૨૦૨૨ના રોજ થશે પરંતુ હવે આવનારું ગ્રહણ ભારતમાં નહીં દેખાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.