Abtak Media Google News

કલમ 370ને પડકારતી જાહેર હીતની અરજીઓની સુચી તૈયાર કરવા નિર્દેશ

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બુધવારે બંધારણની કલમ 370હેઠળ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ ગ્રાહ્ય રાખી સુનાવણી કરવા માટે સહમતી આપતા કાશ્મીરની સ્વાયત્તા નાબૂદ કરતી કલમ 370 સામે ની પીઆઈએલ માં સુનાવણી માટે માર્ગ મોકલો થયો છે

કાશ્મીર ની સ્વાયત્તા આપતી કલમ 370 નાબુદી સામેની જાહેર હિતની અરજીઓ ની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ અને ન્યાયમૂર્તિ નરસિંહમહા ની ખંડપીઠ સમક્ષ ચાલશે..

કલમ 370 નાબૂદીને પડકારવા ની અરજીઓ ની સુનાવણી અંગે હવે પછી અમે તારીખ આપશો તેમ જણાવ્યુહતુ. આ અગાઉ 370 સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ અંગે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ લલિતે કહ્યું હતું કે ચોક્કસપણે તેની સુનાવણી થવી જોઈએ અને આ અરજીઓ દશેરા ની રજા બાદ દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું હવે370 સામેની જાહેરહીત ની અરજીઓ પર સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.