Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં ૧પમી ઓગસ્ટે મુખ્યમંત્રી વિજયભાઇ ‚રૂપાણી આવતાના સમાચાર સાથે ફુલ જોશમાં રોડ રસ્તાની કામગીરી શરુ થઇ છે. રાજયકક્ષાની ૧પમી ઓગષ્ટે સુરેન્દ્રનગર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના અનેક વોર્ડમાં વિકાસના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે.

127

જેમાં વોર્ડ  નં.૮ સદાનંદ પાર્કમાં મેટર ઉપર મોરમ નાખવાની કામગીરી, વોર્ડ નં.પ માં આનંદ બાગ પાણીની ટાંકી વાળો રોડ પર પીસીસીની કામગીરી, વોર્ડ નં.૧૦ રતનપર કિશાન સોસાયટી નવર્દુગા ચોક પાસે સી.સી. રોડની કામગીરી, વોર્ડ નં.૧ ટીબી હોસ્પિટલ પાછળ, સી.સી. રોડની કામગીરી,: વોર્ડ નં.૧૧ જોરાવરનગર, સવા હોસ્૫િટલની બાજુમાં ગલીમાં હાઉસ ચેમ્બર્સની કામગીરી, કિશાન પરા સોસાયટી પાસે સી.સી. રોડની કામગીરી, વોર્ડ નં. ૯ રતનપરના કબ્રસ્તાન પાસે શેરી નં. ૧પ, સી.સી. રોડની કામગીરી, વોર્ડ નં.પ શાંનિનગરમાં પી.સી.સી. રોડ બનાવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.