કેળું નહીં લાગે ફિક્કું ચોકલેટની સાથે

banana | recipes
banana | recipes

સામગ્રી

  • ૩ કેળા (પાક્કા)
  • ૫ ચમચી કોકો પાઉડર                                       
  • ૨ ચમચી કોફી પાઉડર
  • સજાવટ માટે બદામ
  • ૧ ચમચી વેનીલા એસેન્સ

બનાવવાની રીત:

ફૂડ પ્રોસેસરમાં કેળા એડ કરીને ોડી સેક્ધડ માટે તેને ક્રેશ કરો.  પછી તેમાં કોકો પાઉડર, કોફી અને વૈનીલા એક્સટ્રેક્ટ એડ કરીને ફરી ચલાવો જ્યાં સુધી તે ક્રીમી ન ઇ જાય ત્યાં સુધી આમ કરો. હવે સ્કૂપ દ્વારા તેને સર્વિંગ બાઉલમાં નિકાળીને બદામની સ્લાઇસી સજાવો.