Abtak Media Google News

ચોટીલા-થાન હાઈવે પર આવેલ દેવસર ગામના જંગલમાા દીપડાના  બચ્ચા સાથે  વિડીયો બનાવી તેને બાઈક પર લઈ સેલ્ફી  પાડનાર શખ્સનો ફોટો અને વીડીંયો  વાયરલ થતા  વન વિભાગે  વિડીયો બનાવનાર સારલા રોહીત  ધમા નામના શખ્સની  ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.