Abtak Media Google News
દારુ‚ની બદીને નાથવા સરકાર દ્વારા કાયદો કડક બનાવ્યો છે. ત્યારે પોલીસે પણ કાયદાનો કડક રીતે અમલ કરાવવા ઝુંબેશ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ મથકનો મોટો કાફલો છોટુનગર વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં તમામ ઝુપડામાં ચેકીંગ હાથ ધર્યું હતુ જેમાંથી મોટા જથ્થામા દા‚ બનાવવાનો આથો મળી આવ્યો હતો જેનો પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો. પોલીસે દા‚ના અડ્ડા પર દરોડા પાડતા બુટલેગરમાં ફફડાટ થઈ છે અને બુટલેગર ફરાર થઈ ગયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.