Abtak Media Google News

પ્લાસ્ટીક મુકત શહેર અભિયાન અંતર્ગત તમામ વોર્ડની મુખ્ય માર્કેટોમાં કાપડની થેલી વિતરણ કરાઇ: અભિયાનને વધાવતા શહેરીજનો

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ના અઘ્યક્ષ સ્થાને પ્લાસ્ટીક મુકત રાજકોટ શહેર અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત શહેર પ્લાસ્ટીક મુકત બને તે માટે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં નાગરીકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટીક મુકત અભિયાનને કારણે અનેક ફાયદાઓ થવાના છે.

પ્લાસ્ટીક મુકત અભિયાનથી ગંદકી નિર્મુલન થશે અને તેનાથી પર્યાવરણ પર સારી અરસ સમગ જીવસૃષ્ટિ માટે ખુબ ફાયદાકારક બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.